________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ છે તે ભરતભૂમીમાં ઉત્સર્પિણ અને અવસર્પિણીકાલમાં ઉત્પન્ન થાય છે. આ અવસર્પિણીકાલમાં શ્રી કષભદેવથી તે શ્રી મહાવીરસ્વામી પર્યત એવીશ તીર્થકરે થઈ ગયા છે. શ્રી ચરમજીનેશ્વર મહાવીરને શિવપદ પામે હાલ ૨૪૩૨ વર્ષો થઈ ગયાં છે. આધુનિક કાલમાં પંચમ આરે વર્તે છે, શાસન પણ શ્રી વિરપ્રભુનું વતે છે.
જે ભવ્ય છે ! મહાવીરક્ત આગમજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે, તદનુસાર ધર્માધારક બને છે, તે અચિર વખતમાં અચલ લક્ષમીયુક્ત શિવપદને પામે છે. શ્રી દેવદેવાધીશ ચરમ તીર્થંકર અધીશે બે પ્રકારને ધમ બતાવ્યું છે. સાધુધર્મ, અપર ૨. શ્રાવક ધર્મ. સાધુ ધર્મથી શીઘ શિવપદની પ્રાપ્તિ થાય છે.
ઉપરોક્ત પ્રથમ ધર્મમાં યતીશ્વરને પંચ
www.kobatirth.org
For Private And Personal Use Only