________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–૫૭ માં તેઓ અમને માણસામાં શેઠ. વીરચંદભાઈ કૃષ્ણાજી અને શેઠ. હાથીભાઈ મલચંદને ત્યાં મળ્યા હતા. તે વખતે તેમણે મારી સાથે જૈનધર્મ સંબંધી અનેક પ્રશ્નનોની ચર્ચા કરી હતી, મારા જૈનશાસ્ત્ર જ્ઞાનના ઉપગથી તે મારા ઉપર ઘણું રાજી રહેતા હતા. તેમણે અમદાવાદ વિદ્યાશાલામાં. સંઘવી છોટાલાલ લલુભાઈ. શકરચંદ વગેરેને શ્રાવક
ગ્ય પ્રતિષ્ઠા વિધિ શીખવી હતી, વિ, સં. ૧૯૫૩ માં તે વિજાપુર આવ્યા હતા. મારી સાથે તેમને પત્ર વ્યવહાર ચાલ્યા કરતે હતું. જ્યારે મારૂ ગૃહસ્થ દશામાં મેસાણુ યશોવિજય પાઠશાલામાં અભ્યાસ કરવા ગમન થયું હતું. ત્યારે તે ત્યાં આવી મળતા હતા, વિ. સં. ૧૯૫૫ માં પૂજાપરાની પ્રતિષ્ઠાવિધિ કરાવી હતી. તે વખતે હું પણ તેમની સાથે હતે. વિ. સં. ૧૫૬ ના માગશરસુદિ છઠ્ઠના
www.kobatirth.org
For Private And Personal Use Only