________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦.
૨૧.
૨૨.
www.kabhatirth.org
૧૦
૪ ટ્રસ્ટીઓ નીચે પ્રમાણે નીમવામાં આવ્યા છે.
૧
શેઠ મૂળચંદ વાડીલાલ દોલતરામ
૨ શેઠ ચીમનલાલ છગનલાલ ( લક્ષ્મીચંદ )
૩ શેઠે મણિલાલ મેાહનલાલ પાદાકર
૪ શેઠ ચંદુલાલ નગીનદાસ ભાંખરીઆ
જ્યાં જ્યાં મંડળની શાખાએ હેાય ત્યાં ત્યાંથી પુસ્તક તથા નાણાંના હિંસામ હેડ સેિ મેાકલવાના રહેશે.
જનરલ સભાના સભ્યાના હાજર રહેલા ૨/૩ સભ્યાની બહુમતીથી આ બંધારણમાં ફેરફાર કરી શકાશે.
પહેલા તથા બીજા વર્ગના પેટૂનેાને મંડળનાં પ્રકટ થતાં પુસ્તકાની ૨–૨ નકલા તથા ત્રીજા વર્ગના પેટૂના તથા લાઈક્ મેરીને ૧-૧ નકલ ભેટ આપવામાં આવશે, શરતી મદદ આપનારના માટે અપવાદ તરીકે મેનેજીંગ કમીટીના નિર્ણય પ્રમાણે કરવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. કોઈ ચાલુ સંસ્થા, ગ્રંથમાળા યા પુસ્તક પ્રકાશક પેાતાનાં પ્રકાશને યાજના યા સેવા આ મડળને અમુક શરતે સમર્પવા માંગે તેા મંડળ તે સ્વીકારશે અને યાગ્ય મા આપવા યા સેવા સ્વીકારવા મ`ડળને છૂટ રહેશે.
૨૪. મંડળનું વર્ષ કારતક શુદ ૧ થી ગણાશે.
૨૫.
કોઈ પણ મીટીંગ ચા કમીટીમાં મતભેદ પડશે તેા બહુમતીથી આવેલા નિય આખરને ગણાશે.
૨૬. મેનેજીંગ કમીટીની નવી ચુંટણી દર વર્ષે અને ટ્રસ્ટીએની ચુંટણી દર પાંચ વર્ષે કરવામાં આવશે તેમ થતાં સુધી તેઓ કામ ચાલુ રાખશે.
૨૭. મેનેજીંગ કમીટીના સભ્યા સ. ૨૦૦૩ના પાષ શુદ ૧૩ રિવવારના રાજ મળેલી મંડળની જનરલ સભામાં નીચે પ્રમાણે ચુટવામાં આવ્યા હતા અને મંડળના
અંધારણના ખરડો પણ મંજુર કરવામાં આવ્યા હતા
:
૧ શેઠ ભાઈચંદભાઈ નગીનદાસ મંછુભાઈ
૨ શેડ મુળચંદભાઈ વાડીલાલ દોલતરામ
૩ શેઠ ફતેચંદ ઝવેરભાઈ શાહ ૪ શેઠ ચંદુલાલ નગીનદાસ ભાખરીઆ
૫ શેઠ મણિલાલ મેહનલાલ પાદરાકર
૬ શેડ મંગળદાસ લલ્લુભાઈ શાહ
છ શેઠ ચીમનલાલ છગનલાલ લક્ષ્મીચંદ
૮ શેઠ જેસીંગભાઈ સાંકળચંદ
૯ શેડ લલ્લુભાઈ કરમચ’દ દલાલ
૧૦ શેઠ પેપટલાલ કેવળદાસ
For Private And Personal Use Only