________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
ગ્રંથ અન્ય કે અન્યત્ર અલભ્ય છે.
વિશેષ ન કહેતાં હવે આપણે આ અમૃતસાગરનાં થોડાં બિંદુ સમાન, ચાસણી ચકાસણી કે વાનગીરૂપે થોડીક પંકિતઓ જોઈએ – પ્રથમ જ પંકિત :--
અજ્ઞાની રહેવું નહીં આતમ, સર્વ દુઃખ હેતુ અજ્ઞાન. અજ્ઞાની પશુ સરખે આતમ, અજ્ઞાને ભવ દુઃખની ખાણ. ઉકાળ્યું શું શું ભણી વિદ્યા, ગણી વિદ્યા ઉકાળ્યું શું ? હદયની ઉચ્ચતા સાથે, કરી ના નંતિ જ્યારે ? ઉકાળ્યું શું કવિ થઈને, બની વકતા ઉકાળ્યું શું ? પ્રમાણીક વૃત્તિની સાથે, કરી ના નતિ જ્યારે ? ગુણે વણું તો ઘટાટોપે, કદિ ના સ્વોનતિ થાશે ! બુધ્યબ્ધિ સગુણી થાત, ભણું લેખે, ગણ્ય લેખે !
અક્ષર જ્ઞાનથી કેળવાયેલા, માનવું તેમાં મોટી ભૂલ. સદ્દગુણ ને સવર્તન જ્ઞાન, કેળવણીનું સાચું મૂલ. અમારો જ્ઞાને દ્રઢ નિશ્ચય છે, મોહાદિકથી રહેવું દૂરઅમારો નિશ્ચય બ્રહ્મસૂરમાં, મેળવવું નિજ બ્રહ્મનું નૂર. અમારો નિશ્ચય જ્ઞાનસમાધિ, યોગે પ્રભુ રૂપ થાવું તેહ. અનુભવ એવો અમને આવ્ય, પ્રભુપદ વરશું બની વિદે.
અનુભવ આત્મિક સુખનો આવે, ત્યારે જડરસ રૂચિ વિસાય, અનુભવ આવ્યા પામ્યા વણુ કો, બ્રહ્મ રસીલો નહીં ગણાય.
અજપા જાપ તે આત્મરમણુતા, અનહદ ધ્વની અંતર ઉપયોગ (જાગૃતિ) અધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને સમજ સાધે અનુભવ યોગ.
અશકય નહીં છે મનુષ્યને કંઇ, અલભ્ય નહીં કાંઈ જગમાં જોય. અજરામર પદ માનવ પામે, માનવ પ્રભુ-પ્રતિનીધિ જ હોય.
અમેરિકામાં ઐક્યને વિદ્યા, વિજ્ઞાન પ્રતિદિન નવ નવ શોધ, અર્થ કામની ઇરછા ભારે, બાહ્યોન્નતિનો શેાધે બોધ
અધિકારી જુમીઓ સામે, ઉભા રહેવું કરીને સં૫, અન્યાયીને પક્ષ ન કરે, અન્યાયે નહીં અંતે જંપ.
For Private And Personal Use Only