________________
Shri Mahavir Jain Aradhana Kendra
પેાતાને માટે લખે છેઃ—
www.kobeatirth.org
૧૩૪
C
તુજ જીંદગીન! હેામની શુભ ભમમાંથી જાગશે.
કૅાટિ મનુષ્યા-માનીને ‘પુષ્યબ્ધિ' ખાજો વાવજે.
‘ હૃદયની ચાપડી ’ ખરેખર પેાતાના હૃદયની કિતાખ જ ખેાલી દે છે.
આમ્ર-સરાવ૨-કમલ-ધૈય*-સત્યની અપેક્ષાઓ-તત્વમસિ—આદિ કાવ્યેામાં અદ્દભુત કાવ્યરસ-ગાંભિય”—અલ કાર–અને હૃદયના ભાવેની છાંટ ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મકય ભાવ ઉછાળ્યાં છે.
‘ મિત્ર ' હૃદયનાં પ્રેમ ઝરણાંથી બનેલી સત્ય છે મૈત્રી, વિપત્તીની કસોટીમાં સુવષ્ણુની પેરે, સમાવે સ હૈયામાં પ્રકટ કરતાં ગુણા જ્યાં ત્યાં. બને છાંયા હૃદય તનથી-ખરા એ મિત્ર પેાતાના
આંગણે આવનારાં ’–કાવ્યમાં પેાતાને સ્વાનુભવ પ્રદશી ત કર્યાં છે.
કાવ્યમાં શ્રીમદ્દે જ્ઞાનયેાગીની દશાના સુંદર ચિતાર આપ્યા છે.
જે ડાળ ઉપર પંખીડુ બેસે, અરે તે ડાળ તે ઊંચી જતી, નીચી જતી, પણ પંખીડુ નીચે નહિ—— દૃષ્ટાંત એવું જ્ઞાનીને પ્રાર્ધ ડાળે બેસતાં, ઊંચી જતી નીચી જતી એ ડાળ પર નિર્ભય રહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
જ્ઞાનચે ગીની દશા ’
*
· ઉદ્ભચિન્હ ’ કાવ્યમાં શ્રીમદૅ યુગપ્રધાનના ઉદ્દયચિન્હની દિશા સૂચવી છે. ‘ નદી ’, ‘ ખાગ ’ વિ, કાવ્યેામાંથી જ્ઞાનના પ્રવાહ વહ્યા કરે છે. છેવટે ‘અનહદ ધ્વની' રૂપ વીણાનુ` આધ્યાત્મિક દ્રષ્ટિએ વિવેચન કરી સાતમે ભાગ પૂર્ણ થાય છે.
આમ અનેક સુરૂચીકર-કામળ ભાવભર્યાં-કર્તવ્ય દિશા સૂચક, સોધની ઘન વૃષ્ટિ કરનાર, આધ્યાત્મજ્ઞાનગ`ગા ઉછાળનારાં અને કર્તવ્ય-તત્પર બનાવનારાં અનેક કાવ્યાથી આ ભાગ સભર ભર્યો છે.
For Private And Personal Use Only
ભજન સંગ્રહ ભાગ ૮ ગ્રંથાંક ૪૮ મે, પૃષ્ઠ ૯૦૦, ભાષા ગુજરાતી. રચના સ’વત ૧૯૭૩. શ્રા. સુ. ૧૫. પેથાપુર.
સ સંગ્રહ જેવા આ ૯૦૦ પૃષ્ટના ભજન સંગ્રહમાં અનેક વિષયેા ઉપર સુંદર ભાવવાહી ભજન-પદ-કાવ્યેા શ્રીમનાં રેલાય છે. સમિક્ષક કેટલાંનાં સમિક્ષા-દર્શન કરાવી શકે, ભલા ? લેખકે પેાતે જ પેાતાના મનેાભાવ સમજાવવા પ્રસ્તાવનામાં ડેમી આઠ સાઇઝનાં ૬૫ પૃષ્ટ રાકયાં છે. ટૂંકી વિષયાનુક્રમણિકામાં ૩૬ પૃષ્ટ રોકાય છે અને ૮૪૦ પૃષ્ઠો ભજનકાવ્ય-પદ્મા રાકે છે. પ્રારંભનુ જ પદ લઈએ-નિર્લેપ જ્ઞાની કયેાગી’ અને ‘જ્ઞાનમસ્તી” આ પદ્માથી તેા પ્રારંભ થાય છે.