________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫
'www.kobatirth.org
૧૧૩
સગ્રહમાં અનેક ભજનેા ઉપરાંત આત્મસ્વરૂપ નામના આખા ગ્રંથ આપ્યા છે. જેમાં લગભગ ૨૫૬ ગાથાઓ છે ને તેમાં આત્મસ્વરૂપની ઝાંખી કરાવી છે, અને લેખકે તેમાં પેાતાનું હૈયું રેડી દીધું છે. જાણે પેાતાનું સમસ્ત જ્ઞાન-વાચકને ભજત દ્વારા પાઇ દેવા ન માંગતા હોય તેમ આ ગ્રંથ રચ્ચે છે. આ ઉપરાંત ચૈતનશકિત ગ્રંથ ૭૪ ગાથાઓમાં પૂર્ણ કર્યાં છે. આ ભજનસ’ગ્રેડમાંથી થેાડી પ્રસાદી અવલેાકીએઃ
જગત્ મુસાફરખાનું છે, સ્થિરતા વાસ ન લેશ છે,
મુસાફર જીવ જાણા, ફેકટ મમતા તાણા.-પૃ. ૩૬ જગત મુસાફરખાનું.
આત્મપ્રેમ આનદ વિનાનું-જીવન સુખુ છે જગમાંઆત્મધ્યાનથી અનુભવીને આનંદ વ્યાપ્યા રગરગમાં, આત્મપ્રેમાનંદ.-પૃ. ૬૦
સદ્ગુરૂશ્રહાદુ ભ- દુ ભકિત ઉદાર ગુરૂની આજ્ઞા પાળવી, જેવી અસિની ધાર
દેડનગરમાં જો તુ` વિચારી, ક્રાણુ આવીને ગયા નથી, અનંત આવ્યા અનંત ચાલ્યા–તનધનમાયા અહીં રહી. દેડનગર.-પૃ. ૭૧
નાભિકમલમાં સુરતા સાધી, ગગન ગુફામાં વાસ કર્યાં, ભૂલાણી સૌ દુનિયાદારી, ચેતન નિજ ધર માંહિ ..-૧ ચિદાન દની ડેરી ઘટમાં, અનુભવી નહિં જાય કહી, હાડમીજ રંગાણી રંગે, ઝળહળ જ્યતિ જાગી રહી.-૨ ઋદ્રાસનની પણ નહિ પરવા, વંદનપૂજન માન ટળ્યું, અલખનિરંજન સ્વામિ મળી, જલબિંદુ જલધિમાં ભળ્યુ.-૩
X
X
ગુરૂશ્રદ્ધા-પૃ. ૬૫
×
X
ઉલટયે। શાશ્વત સુખને દિરયા, પરા પાર પણ નહિં પાવે, બુદ્ધિસાગર ધન્ય જગતમાં, શાશ્વત શિવ મંદિર જાવે.-૭ ચાગ વિષય.-પૃ. ૭૯
X
સાયન્સને અભ્યાસ કરી તે, જેવી વૃત્તિ તેવા થાશેા,
અનેક ભાષા ભણતર યાગે, જગમાં પંડિત કહેવાશે, પ્રેફેસર તેના થાશેા.-૧ કરી કમાણીને ખાશે,
મૂળતત્વને શેાધેા જગમાં, માયાથી નહિ ભરમાશે.-૨
X
X
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only