________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધન્ય હે! એ મૃત્યુ ! ધન્ય હે એ જીવન!
૩૭૧
ડા એવ થયા હતા અને મરહુશ્રાના સમાધિસ્થાન ઉપર ભવ્ય સુંદર ગુરુમંદિર બનાવવામાં આવ્યું ...
www.kohatirth.org
સસાર સરોવરનું એક મહાપદ્મ અનન્તમાં વિલીન થઇ ગયું. એ ગયું; પણ દેશાઓ જાણે એનાથી મહેકી રહી હતી. વર્ષોનાં વન વીધીને આજે પણ એ સૌરભ મનને
મમઘાવી રહી છે.
મર્યા' પછીનાં દણાં કે આરસનાં મદિરાની અમારે મન કિંમત નથી.
મહા કવિ નાનાલાલના શબ્દોમાં અજલિ આપી અમે અમારું વકતવ્ય ખતમ ફરીએ છીએ.
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર મળ્યું. વાંચીને એ સૌને અવશ્યમેવના સમાચાર જણ્યા. નિત્ય નીરખીએ છીએ, સૌનું એ ભાવિ છે. બુધ્ધિ, જ્ઞાન ને અનુભવનાં એ ડહાપણ છે, પણ હૃદય એ ડહાપ હુને એલ સ્વીકારવા ના પાડે છે.
એ તો ખરેખર સાગર હતા.
જૈનસંઘ આજે જાણતે નથી કે એનુ કેટલું આત્મધન હરાયું છે.
એવે સાધુ સંઘને પચાસે વર્ષાએ મળે તે સંઘનાં સદ્ભાગ્ય. “ એ તે સાચા સન્યાસી હતા.
ふん
*
હું એના દિલની ઉદારતા પરસ’પ્રદાયીઓને વશીકરણ કરતી.
જ્ઞાન અને ભકિત પરમાત્મયાગ માટે જરૂરનાં છે, પણ મનુષ્યેાના મનુષ્ય પ્રતિના ધમાં ઘણા વીસરે છે. તે પેતે પેાતાના સ'કેાચનાં દુર્ગામાં ભરાઇ રહે છે. બુધ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સપ્રદાયમાં તે એ શેાભતા; પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહેાતી.
“ એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવે, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થ ભ, ગ્રેગેન્દ્રના જેવી ઢાઢી ! એમનેા જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત સુર્તિ પૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઇ છે, પણ નીરખી છે તેમના અન્તરમાંથી તે જલ્દી ભુસાથે હું જ
“આનંદઘનજી પછી આવા અવધુત જૈનસ ંઘમાં ઘેાડા જ થયા હશે. સાથના શિષ્યમ`ડળના તો બ્રહ્મજન્મદાતા પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વેળા આશ્વાસનનાં વચન ઉચ્ચારવાં એ ચે મિથ્યા છે. નાનાલાલ કવિના જચશ્રી હર
તા. ક. એક મારું ભજન સાંભરી આવે છે તે લખું છું. એનુ પ્રથમ ચરણ તે જૂના એક પ્રસિધ્ધ ભજનનું છે, બાકીનુ મારું છે. એમાં શ્રી બુધ્ધિસાગરજીની પ્રતિમા ઉતરી હૈય એવુ છે. માટે મેાકલુ છું,
જાણે આત્મ
For Private And Personal Use Only
G