________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobetirth.org
ઉપર
યોનિ આચાય
આ શબ્દો કેઇ ન સમજ્યું, પણ એ કળમેાલ હતા. વિધાતા તીક્ષ્ણ લેખિનીથી ઇતિહાસ લખી રહી હતી. એણે ચેગીરાજની કસેાટી કરવા ધારી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્ર સુદ પાંચમના દિવસે શ્રીરામના હનુમાન-સૂરિજીને અંગત સેવક પ્રશિષ્ય શ્રી. વૃદ્ધિસાગરજી બાર દિવસની તાવની બિમારીમાં ગુજરી ગયા. સેાળ વર્ષ સુધી આ સેવાપરાયણ પ્રશિષ્યે સૂરિરાજની સેવા કરી હતી. કંઇ આવ્યા, કઇ ગયા. કઇએ રિસામણાં-મનામણાં કર્યા, પણ આ ગુરુભકત પ્રશિષ્યે સેવાની જ્યોતિ અખડ અમાધ રાખી. સેારનું પીધું ખરી પડયું. એનું મૃત્યુ ોઇ સ્થિતપ્રજ્ઞ ગુરુજી વ્યાકુળ બની ગયા. એલ્યાઃ
હું ભાઇ વૃધ્ધિસાગર, આત્મસ્વરૂપમાં રહેજે; જરા પણ ગભરાઈશ નહિ. તારી પાછળ જ આવુ છુ, ”
પેાતાની ડાયરીમાં નોંધ તથા કવિતા કરતાં કથે છેઃ “ મારી પાસે ખરા ગુરુભકત આત્માથી સાધુ વૃધ્ધિસાગરજી હતા. ’
આ પછી સૂરિરાજ એકલવાયા જેવા લાગતા હતા, ચૈત્ર વદી દશમના રાજ આત્મશાંતિ માટે વીજાપુરથી મહુડી ગયા. મહુડીમાં જીવને શાંતિ મળી. આ વેળા તેમણે પત્રો
મધે લખ્યાં.
“ હવે આ દેહને ભરેસે નથી. હું તમાને સહુને ઘણા નમ્ર ભાવે ખમાવું છું.'
""
મુનિશ્રી સિધ્ધિમુનિજી પણ વિહાર કરતા સૂરિરાજના મેળાપ માટે મહુડી આવ્યા. બંને વચ્ચે મતભેદ હેાવા છતાં બંને પ્રેમથી મળ્યા. સૂરિરાજે કહ્યું: “ તમારી જ વાટ જોતે હતા ” ને પછી તે પેાતાનાં અધૂરાં સ્વપ્નાની ચર્ચામાં પડયા.
શ્રી. સિદ્ધિમુનિજીએ સંથારા જોતાં કહ્યું: “ અરે, સથારે ઘણા એછે છે. ’
ધીરેથી સૂરિરાજ મેલ્યા: “કેમ સિદ્ધિમુનિજી, તમે જાણતા નથી કે હું એક આસન પર નિરતર પડયા રહેનારા છું. આટલાયે ડુચા બીજાએ ઘાલી દીધા છે. શરીરની શી સુશ્રુષા ? ”
66
શ્રી. સિધિમુનિજી પેાતાનાં સંસ્મરણા લખતાં લખે છે કે, “ એક વાર સવારમાં મેં પૂછ્યું, તમે વધારે સમય આ સંસારમાં હયાત રહેા તે શું મહત્ કાર્ય કરે ? અથવા જો હયાત ન રહી શકે! એમ તમને લાગે તેા તમારી ઇચ્છાને અનુસરનારા શખ્સને તમે શું કરવાનું કહેા ?” “ તેઓએ સ્પષ્ટ કહ્યું: હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ; પણ માનેા કે હું વધારે જીવું તેા આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુલ માટે પ્રયત્ન કરુ', કે જેમાંથી સમથ નો અને એવા પિતાએ તૈયાર થાય અને સમર્થ આચાર્યાં અને એવા નિસ્પૃહીએ નિવડે; તથા નેતાએ થવાને ભેગ આપનારા પણુ પાકે. આ કાર્યાં હું ન કરી શકું તે અજિતસાગરસૂરિજી અને તમે તે કરેા એમ હું ઇચ્છું છું, ખાકી મારું લેખનકાર્યું તે મારી જિંદગીના અંત સુધી
For Private And Personal Use Only