SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રંથલેખનના શ્રીગણેશ મધે પ્રસરવા લાગી. કાઇ સાધુ ઉપાશ્રયે નિમ ત્રે, કોઇ વઘેાડામાં આમ ત્રે, કોઇ અભ્યાસમાં ખેલાવે, કોઇ વાદવિવાદમાં નેતરે. કયાંય આ મુનિની ના નહિ. શ્રાવકેાના પ્રશ્નાના ઉત્તરા આપવામાં અતિ કુશળ ! વાત પ્રશ્નકર્તાના હૃદય સેાંસરવી ઊતરી જાય, Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રશ'સાએ એ કાળના બહુશ્રુત ને વિદ્વાન શ્રાવકાનું લક્ષ ખેંચ્યું. શ્રી. હુકમમુનિજીના શ્રાવક શા. રતનચંદ્ર ખેમચ'દ, ભરૂચવાળા શેઠ અનુપચંદ મલુકચ'ઇં, ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ, સૂરતના મહાન શ્રોતા શેઠ ફૂલચદભાઈ લગભગ નિયમિત આવતા થયા. મા જ્ઞાનીઓના જ્ઞાની સાથેના પ્રશ્નોત્તરી અદ્દભુત હતા. શેઠ અનુપચંદ્ર તેા જુવાન મુનિરાજની તીક્ષ્ણ બુધ્ધિ, સચેાટ ત-શક્તિ, ને પૂર્વગ્રહ વિનાના શાસ્ત્રજ્ઞાનથી ખુશ થઇ ગયા, ને ગાઢ પ્રીતિ ધરાવવા લાગ્યા. અનેક વાર બંને વચ્ચે શકા સમાધાને ચાલ્યાં કરતાં. જુવાન મુનિરાજ એ વેળા ન્યાયશાસ્ત્રાનેા અભ્યાસ કરી રહ્યા હતા, ને શાસ્ત્રીજી પાસે દિનકરીનું પઠન ચાલુ હતું. પેાતાના પઠનની સાથે પાઠનના પણ કાર્યક્રમ અવશ્ય રહેતા. અન્ય મુનિરાજો ધર્માંસ ગ્રહણી વાંચતા હતા, તેમાં તે પેાતાની શૈલીથી સમજાવીને મદદ કરતા, ઉપરાંત શ્રી. વિનયવિજયજીને કલ્પસૂત્ર સુખબેાધિકા, ધર્માં રત્ન પ્રકરણ વૃત્તિ, શ્રાધ્ધદિનપ્રત્યય વગેરે ગ્રંથા વંચાવતા, 6 ૨૦૧ આ જ દિવસે માં શ્રી. મેાહનલાલજી મહારાજના શિષ્ય હરખમુનિજીના ગણપદ્મપ્રદાનને। મહેાત્સવ થયા. જુવાન મુનિરાજને એમાં ભાગ લેવા માટે તેડુ મળ્યું. અને તેએ તા તેવા પ્રસ ંગેાની રાહ જોઇને જ રહેતા. પેાતાના મનના વિચારા, આદર્શો, ઉદ્દેશે। સમાજ પાસે રજૂ કરવાની એવી તક જતી કરવા તેઓ કદી તૈયાર નહાતા. એમનાં ભાષણે। જનતાને જલદી સ્પશી જતાં. વળી એ વેળા જૈન મુનિરાજે પટ પર બેસી, સામે સ્થાપનાજી રાખી, હાથમાં પેાથી રાખીને બેઠા બેઠા વ્યાખ્યાન વાંચતા. ઊભા ઊભા ભાષણ આપવું, તે સાધુ ધર્મને માટે અયેાગ્ય લેખાતુ. આપણા મુનિરાજને લાગતું હતુ–ને કેટલાક સાધુએ પણ એમ માનતા કે હવે ઉપાશ્રયની ચાર દિવાલે વચ્ચે એનુ એ ઘટકુટયામ્ પ્રભાતમ્ ’ કરવાથી ધર્મ રક્ષણ વા ધમ પ્રચાર નહીં કરી શકાય. ખસ્તી ઉપટ્ટેશકે, અથવા આ સમાજી પ્રચારકેાની જેમ ગમે ત્યાં, ગમે તે સ્થળે ઊભા રહીને વ્યાખ્યાન આપતાં શીખવું ઘટે ! પાટ ન હેાય તે પરવા નહી', પૂઠિયા-ચ ંદરવા ન હેાય તા ચિંતા નહીં, સામે સ્થાપનાજી ન હેાય તેા ફિકર નહી', શ્રેાતાએ મળી જાય એટલે પત્યું. આજના સંઘના યુગમાં વિદ્વાન સાધુઓએ આટલા સુધારા કરવા જ રહ્યો. ધરક્ષા માટે એ અનિવાય છે. For Private And Personal Use Only આપણા મુનિરાજે એ રીતે ભાષણ કરવાની પહેલ સૂરતમાંથી જ કરી. કાઇ પણ પ્રવૃત્તિના પ્રારંભમાં ટીકાઓ થાય છે જ. ટીકાઓથી ડરનારાએ કદી કાઈ કાર્ય કરી શકતા નથી. નવજુવાન મુનિરાજે આજના ઉત્સવમાં પણ પોતાના વિચારે એક નવી જ દિશા તરફ આપ્યા. તેમણે જણાવ્યું કેઃ જૈનસમાજમાં આજે ધનપતિઓના વધારા થઇ રહ્યો છે, ને ધર્મવંત શ્રીમા
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy