________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ અને ધી
{ ↑ ]
વશ્રેષ્ઠ બહેચરદાસ આજે જે ધર્મની દીક્ષા ધારી રહ્યા હતા, એ ધર્મને ઇતિહાસ અતિ પ્રાચીન છે. ભૌતિક, આધિભૌતિક, અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં એણે સાધેલા વિજયા અપૂર્વ હતા, અને એણે આપેલું માદન અદ્ભુત હતુ.
એ ધમ ની વમાનકાલીન ગૌરવગાથા આદિ યુગના માનવની સાથે જ, પૃથ્વીપટ પર વિજયવંત વ નાર આદિ દેવથી શરૂ થાય છે. આય જાતિ એ વેળા જાતિ નહેાતી, આર્યા. વ એ વેળા વસ્તુ નહેાતુ. તામ્ર, પાષાણુ, અને અસ્થિસુગથી પણ પહેલાંની આ વાત છે, એ વેળા માનવી અતિ પ્રાકૃતિક દશામાં હતા.
આદિ દેવ ભગવાન ઋષભદેવે અતિ પ્રાકૃત આદિવાસીઓમાં સ'સ્કારનું પ્રાથમિક સિંચન કર્યું . મનુષ્યને સર્વાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ કહ્યો. એને સમૂહમાં રહેતાં શીખવ્યું. સમૂહમાં રહેલુ' માનવપ્રાણી એકદમ વિકાસ સાધવા લાગ્યુ. થેાડા વખતમાં એ બુદ્ધિદ્વારા અને હાથદ્વારા-મસ્તિષ્કખળ ને ભુજાબળ દ્વારા જંગલેાનાં જંગàા પર વચ'સ્વ જમાવવા લાગ્યું.
સંસ્કૃતિના આદિ બીજે મનુષ્યને વિચારવંત બનાવ્યેા. એ ક્રાન્તિમાં ઉત્ક્રાંતિ કરત ચાલ્યે. આજ સુધી ‘ સૌથો ઝીલ્પ લોયનમ્ 'નું જીવન હતુ. આદિ ધ્રુવે એમાં ભારે રિવતન આણ્યું. તેને તરત જ સૂઝી આવ્યું, કે એક પ્રાણીને પ્રેમથી પાળીને પેાષવામાં અને મારી નાખવા કરતાં ઘણા લાભ છે. ક્રાન્તિ એવી વેગીલી હેાય છે, કે અને પ્રકાશ દૂર દૂર
દેખાય છે.
વન્ય જીવન જીવતા શિકારી પુરુષ પશુપાલક બન્યા. પશુપાલનથી પ્રાણી તરફ જોવાની એની દૃષ્ટિ બદ્દલાઇ ગઇ. અને ભક્ષ્ય તરીકે ન જોતાં એ ‘ જીવ ’ તરીકે જોવા શીખ્યા. આ વેળા આદિ દેવ ભગવાન ઋષભદેવે સંસારની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શેાધ-કૃષિની શેાધ કરી. અદ્ભુ
૨૦
For Private And Personal Use Only