________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
h
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસન, જૈનધમ પ્રકાશ, આત્માનૠપ્રકાશ, સાહિત્ય, એસ્ત્ર કોનીકલ, સાંજવત માન, હિન્દુસ્થાન, મુંબાઇ સમાચાર, પ્રજામિત્ર, પારસી, વિવિધવિચારમાળા, સયાજીવિજય, નવગુજરાત, ગુજરાતી ૫'ચ, પ્રજાખ', ગુજરાત સમાચાર, નવયુગ તથા બીજા મરાઠી, હીન્દી, ઈંગ્લીશ, દૈનિક, અઠવાડીક, માસીક પત્રાએ પણ કાલ માનાં ઢાલમા ભરી, શ્રીમના સમાચાર વખતે વખત તાખડતાખ પ્રકટ કરી, ફાટા છાપી શ્રીમદ્ પ્રતિ પેાતાની પૂજય લાગણીએ ખતાવી છે. તેમજ વિદ્વાનાએ આ સ્મારક અક માટે ખાસ લખશે લખી માકલ્યાં છે, તેમના આ સ્થળે અંતઃકરણ પુવક મંડળ તરફથી હું આભાર માનું છું.
શ્રીમદ્ના પશિષ્ય શ્રી અજિતસાગરસૂરિજીનાં ૨૨ દાબ્યા. શ્રી જયસાગરજી શ્રી મહેદ્રસાગરજી, તથા શ્રી કીર્તિસાગરજી મહારાજ જેમણે ખાસ લખાણા માકલેલાં તે પણ લઇ શકાયાં નથી. તેમજ રા. મણીલાલ ઢાલતચંદ શાહ બી.એલ.એલ.ખી.જવેરી જીવ શુચંદ સાકરચંદ શેઠ વીરપાળ વધુ માન, વર્કીંલ નગીનદાસ સાંકળચંદ પેથાપુરવાળા,રા.ગારધનભાઈ વીરચંદ, રા.નાથાલાલ ધમચંદ મહેતા રા.મણીલાલ હીરાચ’ઢ,માસ્તર ચીમનલાલ જેચંદભાઇ, રા,મેહનલાલ ચુનીલાલ ધામી, રા. માહનલાલ ચુનીલાલ મહેતા, રા. શાંતીલાલ મગનલાલ, રા. ત્રીકમલાલ મેાતીલાલ રા. દેશાઇભાઇ ભુલાભાઈ, રા. આત્મારામ પ્રેમચંદ, રા. ડાહ્યાભાઈ નથુભાઇ, રા કલ્યાણુચ દ કેશવલાલ, રા. ભાગીલાલ અમથાલાલ, રા. ચંદુલાલ ગેાકળદાસ રા. કેશવ હ. શેઠ તેમજ શ્રીમદ્દના ખાસ ભક્ત અભુમીર, તથા કાનજી ગઢવી, તથા અંત્યજ બ્રાહ્મણ ભક્તો, રા. ચંદુલાલ, રા. પેાપટલાલ આદિ સદ્ગુરૂદેવના પરમ ભક્તોના ઘણા પરિશ્રમે લખી માકલેલા ઉત્તમ ભાવવાહી લેખ પણ ન લઇ શકાયા મઠ્ઠલ મા દિલગીર છીએ.
આ અંક પેાતાના હંમેશના નિયમ પ્રમાણે પણ અતિ દુક સમયમાં ઘણી અગવડા વેઠી વખતસર છાપી આપવા બદલ વડાદરા લુહાણાપ્રેસના ઉત્સાહી મેનેજર અને માલીક ભાઇ અંબાલાલ વીલભાઈના પણ આ સ્થળે ખાસ આભાર માનીએ છીએ.
For Private And Personal Use Only