________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ વચન.
અધ્યાત્મજ્ઞાનના એક દીપકને બુઝાયે આઠ માસ વિત્યા છતાંએ, એ મહાન ઉપકારક, સમર્થ સાહિત્યાચાર્ય, આધ્યામ અને વેગમાર્ગપ્રણેતાં, જૈન અને જૈનેતર સમાજમાં જ્ઞાનની ઉષા પ્રકટાવનાર ગુરૂદેવ જાણે હજી સ્વર્ગવાસી થયાજ નથી, પાછા દર્શન દેશે એ અમર આશા છુટતી જ નથી. છતાંએ ખાત્રી છે કે એ આશા ઠગારી છે. એમના સ્વર્ગવાસેતે ગુજરાતથી માં, કચ્છ કાઠીયાવાડ, મારવાડ, મેવાડ, દક્ષિણ આદિ ભારતવષય દેશે ઉપરાંત, યુરોપ અમેરિકા આદિ દેશના વિદ્વાનેનેય રડાવ્યા છે. - ગુરૂદેવના જૈન સમાજ ઉપરજ નહિ પણ ભારતવર્ષપર, માત્ર જેને ઉપરજ નહિ પણ મોટા રાજા રાણાઓ પ્રધાને વિદ્વાને કવિઓ સાહિત્યભકતે, પંડિત, શાસ્ત્રીઓ, આચાર્યો, સાધુઓ અને નિરક્ષર પર પણ અનહદ ઉપકારે છે ને તે કદી પણ ન વિસરી શકાય તેવા છે.
તેઓશ્રી કેટલા બધા અબાલ વૃદ્ધ, ઉછરતા મેઘાવી યુવાના, આશ્વવિદ્યાવિભૂતો તથા જૈનેતરોના માર્ગદર્શક બન્યા છે તે કે. નાથી અજ્ઞાત છે? - સાધુઓનાં જાહેર વ્યાખ્યાનની પહેલ કરનાર, આધ્યાત્મજ્ઞાનની, વીરપ્રભુના સાચા ઉંડા ગંભિર તત્વજ્ઞાનની ઉષ@ાવડે જનતાને જગાડનાર, ક્રિયામાં જ્ઞાનને એ પ્રેત્ કરનાર, અહિંસા અને સંઘ પ્રગતીને પ્રચારનાર, યુવાને ને બાલકે માં વ્યાયામદ્વારા નવાં ચેતન જગવનાર, વેગનાં નવાં સાયણ દ્વારા મુડદાલ માં પણ નવાં જીવન પૂરનાર, દ્રવ્યાનુગ જેવા ગહન વિષયને ઘરઘરનો ઉગયેગી માલ બનાવનાર, ગુફા ડુંગર કાતર મેંયરાં એંધાં નદિકિનારાના ચુસ્ત ભોગી, બાલબ્રહ્મચારી જ્યારે જૈનધર્મને ગુંડો લઈ ગુજરાતને દ્વારે આવી ઉભા અને “જાગ્રત થા જેન કેમ” ને નાદ પિોકાર્યો ત્યારે તેમની એ મસ્તદેહ–જગીની દાઢી-અને અપ્રતદશાનું અનેખુ ગ્યકિતત્વ જગતને પ્રતિત્વ થયું.
For Private And Personal Use Only