________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વચંદભાઈ
ચાણમાં, વિશેષ ગુરૂ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ સાહે. બના કાલ કર્યાના દીલગીરી ભરેલ સમાચાર જાણું ઘણું જ દીલગીર થયા છીએ. આ ખબર મળવાથી ગામમાં પાણી પડાવી છે. તથા કાલે સતરભેદી પુજા ભણાવવા નક્કી કર્યું છે.
લી. રવચંદ.
અાગશ લી. આગરાથી પેથાપુરવાળા શાહ સેમચંદ ગોવિંદરામ તથા પરી ડાહ્યાભાઈ માણેકચંદ. આચાર્ય મહારાજ કાલ કરી ગયાને વીજાપુરથી તાર હતો ને સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ.
લી. શા. સોમચંદ ગોવિંદરામ-આગરા.
આકેલાથી લી. પેથાપુરવાલા. બાદ ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીના કાળ કર્યાના સમાચાર જાણું ઘણાજ દીલગીર થયા છીએ. તેમના આત્માને શાંતી મળે તેમ ઇચ્છીએ છીએ.
શા ન્યાલચંદ ફતેચંદ, શા ફકીરચંદ છનાભાઈ તથા શાહ કેશવલાલ મનસુખરામ-પટવા શરપચંદ હાથી તથા બુધાલાલ મંછારામ,
રાજનગર. એતાનશ્રી રાજનગરથી શાહ પોપટલાલ શામળદાસ હીમતલાલ અમીચંદ શાહ. રતીલાલ વાડીલાલ, ચમનલાલ સુખલાલ, રતનચંદ મનસુખરામ તથા શાહ ભાઈલાલ નાનાલાલ જત યોગનીષ્ટ બાલ બ્રહ્મચારી શ્રી ૧૦૦૮ સુરિશ્વરજી બુદ્ધિસાગરજીના અવસાનના સમાચાર સાંભળી અમે સર્વે અત્યંત દલગીર થયા છીએ. તેમના આત્માને શાન્તી થાઓ. એવું અમે અંતઃકરણ પુરવક ઈચ્છીએ છીએ.
For Private And Personal Use Only