________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી.
વડોદરા રાજ્ય સેંટ્રલ લાયબ્રેરી, સંસ્કૃત વિભાગ-વડોદરા જેઠ વદી ૪. ૧૯૮૧ આજે એકાએક વજપ્રહારની જેમ શ્રી બુદ્ધિસાગર સૂરિજી મહારાજના સ્વર્ગવાસનાં દુઃખદ ખબર મલ્યા. અતિવ દિલગીરી થઇ. સદગત તે પિતાનું સાધ્ય સાધી ગયા છે, પણ તેમના વર્ગ વાસથી જૈનસમાજે પિતાને એક અદ્વિતીય પ્રતિનીધી, અસાધારણ સુભટ, ઉચ્ચ કેટિને મહાપુરૂષ, એક ઉત્તમ ગિ, સુભેચ્છક સંત, અવિરલ ઉદ્યોગી, શ્રેષ્ઠ કવિ, શાશનને અપ્રતિમ ભક્ત, જૈનશાશનને ભાનુ, સાહિત્યને એક વિશિષ્ટ વિલાસી, અધ્યાત્મજ્ઞાનને અપૂર્વ નિધિ, નિસ્પૃહી છતાં શાશન દાઝ ધરાવનાર, સદગુણમંડિત, વિચિ ક્ષણ બુદ્ધિને સાગર ગુમાવ્યા છે, કે જેમની ખોટ પુરાવી મુશ્કેલ છે.
જે સમયે તિર્થો અને ધર્મ ઉપર અનેક પ્રકારથી આક્રમણે થતાં જાય છે, તેવા વિપકાળમાં આવા ધર્મવીર બુદ્ધિસાગર શાશન સ્તંભે, શાશન સુભટે, શાશન રત્ન મહાપુરૂષો અદ્રશ્ય થતા જાય છે એ જાણ કયા શાશન-શુભેચ્છકને દુઃખના અશ્રુ ન આવે !
સદ્દગતના આત્માને શાંતિ મળે એમ પ્રાર્થ છું.
Bbaialal Jain. H. M. B. Katni, C. P. Municipal Commissioner.
16 June 25. My Dearest brother Padrakar.
Padra. The news of the demise of most revered Shree Buddhisager Suriji Maharaj, broke upon me like a thunderbolt A Most briliant Jewel of learning has been snatched from the Jains. This is the most irreparable loss, You'll do a most noble service to the country by writing the life of His Holiness. I very much appriciate your nice idia.
For Private And Personal Use Only