________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
૨૪-૧૦
૯- વિજાપુર- જ્ઞાનમ'દિરમાંના નાવભંડાર કે જે મે ભેગા કર્યાં છે તે સઈના માલીક શ્રી સંધ છે અને તે હું સધને સોંપુ છું અને ઉપરની શરતે, સુચનાઓએ સથે વહીવટ કરવા,
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इत्येयं ॐ अर्हम महावीर शान्ति. લેખક બુદ્ધિસાગરસૂરિ વિ. સ’. ૧૯૪૧. ચૈત્રસુદ ૧૦
આ નકલ આજજે સવત ૧૯૮૧ ના જે વી હુંને વાર શુક્ર જ્ઞાનમદીરના આવર્સના એસપડાના ૫ા. ૨ ગુરૂશ્રીએ પેાતાના હાથે પેન્સીલથી લખેલ છે, તેને આજે ઉતારા કરી શા. મેહનલાલ હેમચંદભાઇ પાદરાવાળા ઉપર નકલ મેાકલાવી છે. દા. ચ ુલાલ ગેકલદાસ
શું ઉડયા ગુરૂદેવ !
ઉન્નગિરના ઉન્નત શ્રૃંગાવાટય જૂએ જોગી હારી ! પામર ભેામથી પરવરીએ !
કાં રાજલહસ ત્યજી યારી ? ૨ક આગણે રાજન સાહે દિવ્યાત્મા અલ્પવતારી ! ઉડયા ! ઉડયા ! ગુરૂ અમર ધામમાં ! રડાવીને આલમ સારી !
પાદરાકર જેના વાણીવિલાસમાં વિમલતા શ્યાદ્વાદ વિદ્યાતણી, શાંતિ સંયમ તિત્ર સ્વાનુભાવની હેરા વહે નિર્મળી; પરભાવે નવ લેશ રકત, રમતા આત્મપ્રયાંકે દરી, તે શ્રી સદ્ગુરૂ બુદ્ધિસાગર, કૃપારબિંદુ એ ઘો મણિ
For Private And Personal Use Only
પાદરાકર