________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અને પશ્ચાત તેઓનું શરીર નો હેય ત્યારે વિજાપુરને. સંધ આદિચતુર્વિધસંધ તેનો સ્વતંત્ર વહીવટ વ્યવસ્થા કરે. એ રીતે ઠરાવ કરીને વિ. શા. મું. માં પુસ્તક સંગ્રહ અન્ય સાધુઓ પાસે મુકાવ.' * અમારા જ્ઞાનભંડાર, અહીંથી વિજાપુરને સંધ અન્યત્ર ન મોકલે, ન આપે અને વિજાપુરસંધની હયાતી સારી રીતે હોય ત્યાં સુધી, અમારા નામ સાથે અહીં શખીને સર્વ જેમને તથા જેતરને કાયદા ઘડીને પુસ્તક વાંચવા આપે અને પાછાં ભંડારમાં મૂકે. ૫ જ્ઞા. મં. પુસ્તક ભંડારમાં અન્ય ધર્મનાં તથા અન્ય એતિહાસિક વગેરે પુસ્તકે મુક્યાં છે. તે જેને વાંચે અને તેમાંથી સાર ગ્રહણ કરે અને જ્ઞાનમાં વધારો કરે તથા જેનેને પ્રસંગે તે ઉપગી થાય એવું જાણીને મુકેલાં છે. કેટલાંક પુસ્તકો એવાં છે કે તેનો પેગ્ય અધિકારી ઉપયોગ કરી શકે એવાં પુસ્તકને અધિકારીની પરીક્ષા કરી
ગ્ય હોય તે માપવાં અને તે બાબત જ્ઞાની આચાર્ય સાધુ વગેરેની સલાહ લઇને વહીવટદાર કમિટીઓએ વર્તવું. ૬ મુનિ કીર્તિસાગરજી અને વૃદ્ધિસાગરજીને, જ્ઞાનભંડાર અહીં જ્ઞાનમંદીરમાં
અમે એ સુકાવ્યો છે, તે એવી શરતે કે તેની મરજી હોય તે અહીં રાખે અગર બીજા ઠેકાણે જ્યાં તેમને એમ લાગે ત્યાં રાખે, અને તેઓ છેવટ સુધી અહીં ભંડાર રાખે તે તેમના સ્વર્ગગમન બાદ તેમની આજ્ઞા પ્રમાણે પાછળથી સંઘ વહીવટ કરે અને તેને માલીક સંધ ગણાય અને તેને અમોએ ઘડેલા કાયદાઓને અનુસરી સંધ વહીવટ કરી શકે. ૭ મુનિશ્રી વૃદ્ધિસાગરજીને જ્ઞાનભંડાર અમારા સાધુ શિષ્યની સલાહ
લઈને અહીં રાખવો ઘટે તે અહીં રાખ અગર જ્યાં વૃદ્ધિસાગરજીના નામની યાદી રહે અને જેને ઉપયોગી થાય ત્યાં રાખ, તેમાં અજીતસાગરસૂરી, પ્રવર્તક ઋહિસાગરજી, મુનિશ્રી કીતસાગરજી, મુનિક જયસાગરજી અને શ્રી ઉત્તમસાગરજીની સલાહ લઈને તે બાબતમાં વિજાપુરના સંધે વર્તવું. ૮ મારી પાછળ સધે લખેલી સુચનાઓને ધ્યાનમાં રાખી તે પ્રમાણે
જ્ઞાનમંદિરને વહીવટ કરો, અને અમારા સાધુ સાધ્વીઓની સલાહ આનાથી વહીવટ સુધારા વધારા કે જે સંધને ગ્ય લાગે તે સર્વે કરવો અને જ્ઞાનભંડારમાં વૃદ્ધિ કરવી.
For Private And Personal Use Only