________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજાપુર જૈન જ્ઞાનમ દિરતુ
શ્રી સંઘને અર્પણ.
વિજાપુર જૈન જ્ઞાનમંદિર પુસ્તકભડાર સંબંધી મારી નીચે પ્રમાણે કેટલીક સુચનાએ છે અને તે પ્રમાણે વિજાપુરના જૈન સંધે અમારા સાધુ શિષ્યાના ઉપદેશાનુસાર વિજાપુર જૈનનાનમંદીરના વહીવટ કરયા.
૧ .આજસુધી અમેાએ આ જ્ઞાનમન્દિરમાં લખેલ છાપેલ જે ગ્રંથ પુસ્તક મુકયાં છે તેની માલકી સધની છે અને જે પુસ્તકા અમારા તરી મુકવામાં આવશે તેની માલકી પણ સાંધની છે. ફ્કત, અમે જીવીએ ત્યાં સુધી અમારી આજ્ઞા પ્રમાણે વિજાપુર જ્ઞાનમન્દિર કમીટ અમારાં મુકેલાં પુસ્તકા ભંડારની નીમેલી, અગર નિમવામાં આવે તે વહીવટ કરી શકે. અને તેમાં અમારા સાધુ સાધ્વીના ઉપદેશાનુસાર વહીવટ કરવા.
૨. આ વિજાપુર જૈન જ્ઞાનમન્દિરમાં મુકેલે અમારે જ્ઞાનભંડાર સધને પહેલાંથી સાંપેલા છે. તેના કાલાનુસાર ગમે તે ધારા ધેારણે કાયદા ઘડીને વહીવટ કરવામાં આવે, પણ મુકેલાં પુસ્તકાની સંખ્યા કાયમ રહે, એક પુસ્તક પણ ઓછું ન થાય, એવી રીતે ના. મ. ખાતે સારી આવક થતાં તે અંગે નાકર રાખી લાયબ્રેરી તરીકે ઉપયાગ કરવામાં આવે તે તે મુદ્દો કાયમ રાખીને સંધની કમીટી વહીવટ કરે. પણ વારંવાર પ્રસંગેાપાત્ એક બીજાને વહીવટ સોંપતાં પુસ્તક ગ્રન્થની સંખ્યા ગણી લેવી અને કાઇ નાકર વગેરે ખાનગીમાં પુસ્તક ઉપાડી ન જાય એવી સાવચેતીથી વહીવટ કરવે.
૩ ભવિષ્યમાં જ્ઞા, મં. પુસ્તક ભંડાર ખાતે જે જે કમીટીએ નિમાય તેણે મતભેદ પ્રસંગે વા સ્વાભાવિક રીતે ના. મ, ની પ્રગતિની સારી વ્યવસ્થા માટે અમારા સાધુએની સલાહ લેવી અને તે પ્રમાણે વવું. અને અમારા સાધુ શિષ્યાનેા ના. ભ. મુસ્તકાના ઉપયાગ કરવાને પ્રથમ હકક સ્વિકારવા; કાયમ રાખવેા અને અમારા શિષ્ય સાધુએ વિષે જેએ અહિંના જ્ઞાનમંદિરમાં પુસ્તક સંગ્રહે તે તેની જીંદગી સુધી પેાતાની આજ્ઞા પ્રમાણે શ્રાવકા પાસે અહીં પુસ્તકસ ગ્રહ કાયમ રાખીને વહીવટ કરાવવા ઉપદેશ આપે
For Private And Personal Use Only