________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪-૩
વાળા વકીલ માહનલાલ હિમચંદે ગુરૂશ્રીના કરેલા ઉપકારાતુ સ'પુર્ણ દીગ્દર્શન કરાવતાં ને તેના બદલામાં આપણે કાંઈ કરવુ* જોઇએ, એમ કહેતાં તેજ વખતે હાજર રહેલાઓમાં, ધન્ય છે ! એવા નરને કે જેણે ગુરૂભકતી પ્રદર્શીત કરવા સૌથી પહેલાં ઉઠીને અસરકારક ભાષણ કરીને રૂ ૧૫૧ પેાતાના તરફથી જાહેર કર્યો હતા. આ વીર શેઠે વાડીલાલ રાઘવજી સાણંદાળા હતા. લેાકાએ ગુરૂશ્રીનુ સમાધીમંદીર બંધાવવાની ઇચ્છા પ્રગટ કરીને પાતપોતાના તરફથી માટી માટી રક્રમા જાહેર કરતાં, તેજ વખતે રૂ ૬૬૫૭ જાહેર થયા હતા. પછી તમામ જનસમુદાયના મુખ ઉપર દીલગીરીની લાગણી પ્રસરેલી જણાતી હતી. તે પછી વાઘ સલામી સાથે માત્ર સુખડ અને સુગંધી પદાર્થોથી શેઠ મેાતીલાલ નાનચ અગ્નીસ સ્કાર કર્યાં હતા. અજમ જેવુ' છે કે અગ્નિસ'સ્કારવાળી જગા ઘણા વખત સુધી ભીની રહી હતી ને ખીલકુલ સુકાતી ન હતી. જ્યારે આજીમાજી ભીનાશ જરાએ જણાતી ન હતી.
પછીથી શ્રી અજીતસાગરસૂરિએ વીધીયુક્ત દેવવંદન સેકડા માણસા સંગાથે કર્યું' હતું. મરહુમની છેવટની વીભુતી તેમની ચીતાની જગાએથી ઉઠાવી લઇ મહુડીના શેઠ કાળીદાસ માનચંદે સંઘ સમસ્ત મહુડીના આરે સાબરમ ીમાં આડ ખરચુંકત વહન કરી હતી. મરહુમશ્રીની ભકતી મહુડીના સંઘે તન, મન, અને ધનથી ઘણી સારી કરી હતી, જેથી ભકતાધીન ભગવાનની કહેવત પ્રમાણે ગુરૂશ્રી મહુડીને બહુજ ચાહતા હતા અને તેમણે મહુડીને પ્રસિદ્ધિમાં લાવવા માટે ઘણાજ આત્મલેગ આપ્યા છે. મરહુમશ્રીના ખેદ ભર્યા સમાચાર સાંભળવાથી અછતસૂરિના ઉપરના તથા મંડળ ઉપર સ`ખયામધ તારી તથા પત્રા રાજના રાજ ગયા હતા. ગામેગામ હડતાળા ઢરપક્ષીને દાણા, ગરીÀાને અનાજ અને મદીરામાં પુજાએ મરહુમશ્રીના માનમાં ભગૢાવવ માં આવ્યાં હતાં. અને આવશે. વીજાપુરના સુ'ઘ તરફથી અઠાઇ એવ થયા હતા અને મહુ'મશ્રીના સમાખ્રીસ્ત્રન ઉપર ભવ્ય સુંદ' ગુરૂમંદીર બાંધવામાં આવ્યુ છે.
For Private And Personal Use Only