________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સદગુરૂ મંગલાષ્ટક આશારાગ. ગિરૂઆ ગુરૂવરની બલિહારી વંદન વાર હજારી. ગિરૂઆ, પરમ પવિત્ર સમુજવેલ જ્ઞાની, પંચમહાવૃત ધારી. પૂર્ણ સ્વપરજ્ઞાતા હિતકારી, નિજામગગનવિહારી. ગિરૂઆ. દિવ્ય આત્મબળ રયાદવાદની, શેલીના અનુસાર, અદભુત સાધુ કર્મ ચેરી, મહામરત વિરલ અવતારી. ગિરૂઆ. જ્ઞાતાદેણા કર્મ નાટયના, આંખલી અવિકારી, સુત્રધાર શમશાળાના, રસસ વેગવિહારી. ગિરૂઆ. દિવ્ય દિવાકરે. જ્ઞા-ધ્યાનના, કેમ ચેગી મહાભારી. ચાગનિષ્ઠ અવિરલમસતીના, અનહદ્ આનંદધારી. ગિરૂ આ. અનતગુણધારક ગુરૂ દેવા, ગુણ પર્યાય વિચારી, નય નિક્ષેપ પ્રમાણુ પક્ષ, ગુણસ્થાનક ગણના સારી. ગિરૂઆ. ભારતગગન અનેક તારલા, ચંદ્રસમાવર્ડ ભારી, બુદ્ધિ સહાબળ જ્ઞાન પ્રકાશ, ઉજવળ આલમ સારી. ગિરૂઆ. સકલ સંધ શિષ્ય ભકતોને, વિશ્વને મંગલકારી, અમરધામથી મંગલદ્રષ્ટિ, કરશે દેવ તમારી. ગિરૂ આ. સૂરિસમ્રાટ તપાગચ્છ મેરૂ, ચગી સમર્થ અપારી, બુદ્ધિસાગર સદ્ ગુરૂ દેવા, લ્યા મણિ નમન સ્વીકારી. ગિરૂઆ. પાદશફરે. For Private And Personal Use Only