________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
એ દયાળુ ગુરૂદેવ આ સ્થળે ગુરૂદેવની પ્રકૃતી અવસ્થ હોવા છતાં પણ લખાણ, ઉપદેશ, ચર્ચાઓ વિ. માં શ્રીમદ્દ સતત પરિશ્રમ લેતા હોવાથી અમોએ તે ઓછા કરવા કહેતાં, જગદ્દઉપકારી ગુરૂદેવે જણાવ્યું કે “જ્યાં સુધી આ દેહમાં શ્વાસોશ્વાસ ચાલે છે, ત્યાં સુધી તે કોઈ પણ કાર્ય કરતાં પરિશ્રમ નહિ ગણું. આ જીવનને જગતના ઉપકારાર્થે વાપરવામાં કેમ નિર્બળતા ધરવી ?”
શ્રી કાંતિસાગર.
ગુરૂદેવની હાર્દિક પરોપકારની છાંયા તેઓશ્રી વર્ગસ્થ થયા છતાં પણ અખિલ વિશ્વમાં પ્રતિદ્વનીત થઈ રહી છે, તેનું મુખ્ય કારણ એજ કે દયાળું ગુરૂવે પિતાના નીખાલસ આત્મભાવથી સમસ્ત જગતની નિકાવાર્થ સેવા કરવારૂપ તાત્વિક રસમય ૧૦૮ મહાગ્રંથ નિર્માણ કરી જન સમાજને અક્ષયપાત્ર રૂપે આપ્યા છે .
પં. શ્રી મહેન્દ્રસાગર ગણિ.
અધ્યાત્મવિદ્યાને સંપૂર્ણ ખીલવનાર એક મહામસ્ત ચાગશજ વિશ્વમાંથી વિદાય થયા. * * તેઓશ્રી મહાજ્ઞાની હતા. દ્રવ્યાનુગ, નય, નિક્ષેપ અને યોગના વિષયમાં તે એમનુસ્થાન ઘણું ઉચું હતું * * * ગુરૂશ્રી મહા આનંદી હતા. તેઓનું મુખ સદાએ આનંદી અને હતુજ દેખાતું ચર્ચા કરતાં થાકતા પણ ન હતા. આહાર કરવાનું પણ ભૂલી જતા. મુમુક્ષુઓના ઉદ્ધારને લગતી, જિન શાશનની, જૈનધર્મ વિશ્વવ્યાપક ધમ બને ને જેને બહાદુર બને એજ ભાવના એમની રગેરગે નિતરતી હતી. “બહાદુર
For Private And Personal Use Only