________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Re
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદિર એટલે અગત્યનાં તત્વજ્ઞાનનાં અણુમુલ પુસ્તકાના ભંડાર. આ ઉપરાંત તેઓશ્રીની બધી પ્રવૃત્તિએ જગતના કલ્યાણ માટેજ હતી. પેાતાના જીવનની પળેપળ તેએશ્રીએ જગત્ હીતાર્થે ખરચીછે. ગમે ત્યારે તમે તેઓશ્રીનાં દર્શનાર્થે જાએ પણ તેઓશ્રી તેા કઇને કંઇ લખતા હૈાય, જ્ઞાનગાષ્ટિ કરતા હાય કે મુમુક્ષુઓને જ્ઞાન પચે ચઢાવતા હોય. તેઓશ્રીનુ વાંચન ઘણું વિશાળ હતું. તેઓશ્રીએ લગભગ ત્રીસ હજાર પુસ્તક વાંચ્યાં હતાં. મહેાળા વાંચનને પરિણામે તેઓશ્રી એક ઘણા અસરકારક ઉપદેષ્ટા અન્યા હતા. સરળ વાણીમાં ઘરગથ્થું દષ્ટાંતાથી આત્મજ્ઞાન જેવા કઠણ વિષયનુ પશુ તેએશ્રી સામાન્ય બુદ્ધિગ્રાહ્ય નિરૂપણ કરી શકતા. તેઓશ્રીએ લગભગ ૧૦૮ પુસ્તકા લખ્યાં છે. આટલા ઉપરથી તેઓશ્રીના જ્ઞાનની વિશાળતાના ખ્યાલ આવી શકશે.
આવા મહાત્માએ જે જનસમાજમાં ઉત્પન્ન થાય છે તેને ધન્ય છે પણ તેની સાથે કહેવુ' જોઇએ કે આવા મહાત્માએ કંઇ હર વખત નથી ઉત્પન્ન થતા. સિંહનાં ટાળાં નથી હાતાં. ખરા વનકેસરીએ તા જવલ્લેજ મળે છે. તેવુ ́જ જ્ઞાનકૈસરીનું સમજવુ, જનસમાજની ફરજ છે કે તેમને પગલે પગલે ચાલવુ', તેમના ઉપદેશને જીવનમાં રગેરગે ઉતારવા અને એ રીતે તેમના તરફનુ રૂશુ અદા કરવું. શ્રીમદ્ આચાર્યશ્રીના આત્માને પૂર્ણ શાન્તિ મળે.
જ્ઞ શાન્તિ,
શાન્તિ.
શાન્તિ.
ચુનીલાલ દુ ભદાસ પુના લા કૉલેજ.
For Private And Personal Use Only