________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
ગઈ હતી, આ પછી રા. પાદાકરે ગુરૂશ્રીના જીવનપર વિવેચન કરતાં લગભગ બે કલાક સુધી જુસ્સાદાર શૈલીમાં ખેલતાં હૈયું ભરાઈ આવતાં રાઈ પડચા હતા અને સભા પણુ રાઇ પડી હતી. તે બેસવા પછી અત્રેના વયેાવૃદ્ધ ગુરૂભકત વકીલજી માહનલાલ હીમચ'દ જેએ ગુરૂશ્રીને અગ્નિદાહ કર્યાં પછી પાછા ફર્યાં હતા અને ગુરૂવીરહ આઘાતથી સખત માંદગીમાં હતા તેથી ઉભા નહી રહી શકવાી ખુરસી પર બેસી રાતાં રાતાં ઘણું લખાણ વિવેચન કરી પેાતાના શ્રીમદ્ માટેના અનુભવા કહી સ`ભળાવ્યા હતા. તે પછી મેડી રાત્રે સભા વિખરાઇ હતી.
મુંબાઈ સમાચાર
પ્રાંતીજમાં પ્રચંડ જાહેર સભા.
આચાર્ય શ્રીમદ્દ અજીતસાગરજી પ્રમુખસ્થાને. સ્વ. આચાર્ય શ્રીમદ્ બુટ્ટીસાગર સુરીનું જીવનવૃત્તાંત. રા. પાદરાકરનુ જાહેર ભાષણ,
ગઇ તા. ૧૦–૮–૨૫ સેામવારે સવારે ૯ વાગે પ્રાંતીજમાં “ શ્રીમદ્ બુધ્ધીસાગરજી સુરીના જીવનવૃત્તાંત ” ઉપર જાણીતા કવી અને પ્રસીદ્ધ વકતા રા. મણીલાલ માહનલાલ પાદરાકરતુ જાહેર ભાષણ હાવાથી સભાસ્થાન ધ્વજા, વાવટ, તેારણુ, કમાનોથી શણુગારવામાં આવ્યું હતું. સવારમાં વહેલાંથીજ સભાસ્થાન શ્રેાતા શ્રી પુરૂષ તથા સાધુસમુદાયથી ઉભરાઈ રહ્યું હતું.
પ્રારંભમાં હારમેાનીયમ સહીત ગુરૂગુણુગાન—સંગીત થવા ખદ આચાર્ય શ્રીના મંગળાચરણ પછી આજના મુખ્ય વકતા રા. પાદરાકરે પાતાનું વ્યાખ્યાન શરૂ કરતાં ગુરૂદેવના સ્મરણુનુ મગન લકાવ્ય ગાઇ, સ્વર્ગસ્થ ગુરૂદેવ વીનાના આ શુન્ય સ્થાન તથા ગામમાં આવતાં પેાતાને થયેલ દુઃખ વર્ણવતાં શ્રીમના સ્મરણથી સભામાં પ્રમુખથી માંડી સર્વે આમાળ વધે સ્ત્રી પુરૂષનાં નેત્રામાં શ્રાવણ
For Private And Personal Use Only