________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ સદગુરૂ વિરહગાર.
સોરઠા. અંતરને આરામ, અમૃત મહારી દ્રષ્ટિને. ગરવા ગૌતમસ્વામ, ગુરૂવર વિણ અને કવિ. દીધાં અઢળક દાન, અંતર અમ અજવાળી આં. જડ ચેતનનાં ભાન, દેવ દયાળ કરાવીયાં. હતા હાથ મુડદાલ, હાલ નિરક્ષરના છતાં. માલમી મેઘ માલ, કવિ કર્યો સર્વસ્વ દઈ. મુજ રાંકાનું રત્ન, જગ ઉદ્ધારક કેશરી, જાળવતાં બહું જન, ક્રુર કાળઝુંટવી ગયા. કહેને રેઉ કેમ? રડવા ળાઈ ગયા. અંતરીઆમાં ચેન, કેમ પડે ગુરૂ તમ વિના? એથ હતી અણદીઠ, બાળ શિષ્ય-ગુરૂ જોડલી. ખંડીત થાતાં ખચીત, બીજી ન લાધે બેડલી. હૈયે સારસ નેહ, એક જતાં બીજું પડે. ગેઝારે આ દેહ, પુટ ન મળને ગાડ. રગરગ થાયે રાખ, હૃદય શુન્ય જડવતું બન્યું, જીભ છતાં ગઈ વાફ, બુદ્ધિ વણ જગ બાપડા. સવિદ્યા કવિમાન, પાપે જેહ દયા થકી. શું રોળાયાં રાન? પિકારૂં બેશી મશાણમાં. અસલ ધર્મનાં અંગ, વીશે ભણાવ્યાં કપમાં. જાતાં ગુરૂ ની સંગ, સત્યપ્રરૂપક આથમ્યા ? એ દિલને દરિઆવ, આત્મધર્મને એવીઓ! ભવ સાયરનું નાવ, બુદ્ધિસાગર ચાલીયા ! દિલડાંભર સદભાવ, કવ્યભાવે નિર્મળ ભલા. દિવ્યપ્રેમનું નાવ, લારદરિએ ભાંગી ગયું !
For Private And Personal Use Only