________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ગુરૂદેવ ! પ્રભુ પ્રભુતા ભર્યા, આનંદઘન અવતાર શા! ચિત્ત ચિદાનંદ વિલાસી, પ્યાસી. મુકિતના ઉડી ગયા ! ધર્મ, હિન્દુ મુસલમાન બ્રાહ્મણે ને પ્રકૃતિ રોતાં રહ્યા ! અમ હૃદય જગવી વિરહવાળા, સ્વામિ! સ્વર્ગ સીધાવીઆ. ધર્મ
ક્યાં દેખવા એ બ્રદ્ધાચારી, ભવ્ય રોગીરાજ હા દિવ્યાત્મજ્ઞાની સરસ્વતીનંદન હવે ન ભળાય હા ! ધર્મ ગૌતમ ગરજ સારતા, સૌ શંશજ નીવારતા સિદ્ધિ અને લબ્ધિ ભર્યા, ગુરૂદેવ હા ! ચાલી ગયા! ધર્મ, મળી આ જઈ રવિ અંશમાં, સુખસાગરે શાશ્વત કર્યા ! કે અમરધામ સુહાવવા, ગુરૂદેવ હા ! ચાલી ગયા ! ધર્મ. અજિત આ૫ હતા જગમાં, રિદ્ધિ કિતિ અજય રહ્યા! શ્રી ચરણ હેમ મહેક ઉત્તમ ભાનુ તિલક સમાય હા! ધર્મ, વહાલા હૃદયના પ્રાણ અર્પણ આપ ચરણ કરાય શું ! પશુના કર્યા અમ માનવી, ઉપકારી કંઠ ધરાય શું ? ધર્મ. અમ હૃદય અથુ પુષ્પમાળા, ભકિત ભાવે ધરાય હા ! મણિમય વિકારો અમરધામે, દેવ ! જગત દયાળ હા ! ધર્મ. રૂદનતીથિ ]
પાદકર
મહાગીરાજ! ગવિભૂતીવિલાસીત ગુરૂદેવ ! ના દિવાત્માને!
ભકિત પુષ્પાંજલિ (અરણિક મુનિવર ચાલ્યા ગૌચરી-રાગ.) બુદ્ધિસાગર સૂરિવર કયાં ગયા ! પરમ સુજ્ઞાની ધીર રે! આનંદમૂર્તિ અનેહત નાદની ! આત્મગુણે ગંભિર રે! બુદ્ધિ. નિજ ઉપગે રે સ્વાનુભવી સદા, વર્તે તરતમ ગે રે! સ્વ પર પ્રકાશક જ્ઞાને શોભતા, આતમના ઉપગે રે! બુદ્ધિ.
For Private And Personal Use Only