SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ સદ્દગુરૂદેવ ! શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરના અમર આત્માને નિવાપાંજલિ. ગઝલ-સેહિની. ધમને ધારી વિજયધ્વજ, બુદ્ધિસાગરસૂરિ ગયા! સલ્તાન ત્યાગ વિરાગમડિત, સદ્દગુરૂ ચાલી ગયા! ધમ, મહામસ્ત અદ્દભુત અલખ વેગી, ગિનિષ્ઠ ગયા ! ગયા ! ચુડામણિ ચારિત્ર્યના, હા ! બુદ્ધિસાગરસૂરિ ગયા ! ધર્મ અધ્યાત્મ જ્ઞાની શ્રેષ્ઠ કવિવર, વીર! વીર ! ગજવી ગયા ! રગ રગ ભિંજાયેલ તિવ્ર વૈરાગ્યે, જગત્ ભિંજવી ગયા ! ધર્મ. ગૂઢ ગંભિર અર્થસભર, જ્ઞાન ગુંજન ગુંજીયા ! બંસી અનાલાપી સૂરે, નિજ આત્મની બજવી ગયા ! ધર્મ, ભજને તણો સાગર ઉછા, જ્ઞાન રસ રેલી ગયા ! શત એક આઠ સુગ્રંથ અદભુત, ગુરૂશ્રી આલેખી ગયા ! ધર્મ. નિર્વાણ ને ગુર્જર ગીરા, આરાધને જ ખપી ગયા! આલાપી ગાન નિજાત્મનાં, તપ તિવ્ર ત્યાગ તપી ગયા! ધર્મ સૌ વિશ્વ વર્ણ અઢાર કર્યું, જ્ઞાન રવ ગજવી ગયા! નિન્દ્રા ભરી જૈનાલમે, નવચેતના જગવી ગયા ! ધર્મ, મહાગસાધક કમગી, શાસ્ત્રવિશારદ ગયા! ખાખી ફકીર શ્રી વીરના, ત્યાગી ખરા ચાલી ગયા! ધર્મ વકતા પ્રખર. પ્રભુપ્રેમી, સમયસુજાણ ગુરૂવાર હ ગયા ! શંશય તણું છેદક, મહા પંડિત પ્રવર ઉઠ ગયા ! ધર્મ. ભારત ગગન બહુ તારલા, પણ ચંદ્ર અસ્તાચળ ગયા ! ગુરૂદેવ સૂરિસમ્રાટ ગીરાજ! હા ! વરમી ગયા ! ધર્મ. કેને પુછીશું સંશ, કયાં વિરમવાં અંતર અહા ! છાયાં તમિર સવિતા વિહેણ વિશ્વ માંહિ આજ હા! ધમ. It For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy