________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ અને નિરાધાર પિષણ કરે છે, તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમને હમેશાં કલ્યાણ આ!િ (૬)
જેને કયાએ કદીએ મમતા નથી? મનમાં અહંકાર નથી વિષયેના સાધનેમાં આશકિત નથી, પ્રમાદ દશા નથી ! ચારિત્રમાં કલંક નથી અને ભકત તથા દ્વેષી જનેમાં મત ભેદ ભાવ નથી ! તે શ્રીબુદ્ધિસાગરસુરિ તમને કલ્યાણ આપે. (૭)
વિ. સં. ૧૯૮૧ના જેઠ સુદી ત્રીજા સેમવારના જેમણે આ મનુષ્યદેહને ત્યાગ કરી દેવલોકને અલંકૃત કર્યો, તે શ્રી બુદ્ધિસાગર સૂરિ તમેને કલ્યાણ આપિ ! (૮)
એવી રીતે અત્યંત ભકિતવાળા મારી વડે સ્તુતિ કરાએલા શ્રી બુદ્ધિસાગર સૂરિ' તમને મોક્ષ પ્રાપ્તિના કારણ રૂપ એવી અનિષ્ફળ કલ્યાણની લમી આપે, અને પાપના સમૂહને નાશ કરો. (૯)
પં. અમેઘચરણ.
श्रीमद् बुद्धिसागरजी मूरिकी पवित्र स्मृतिमें। हा ! अंधेर ! अपार दुःख ! हा ! हृदय व्यथासे फूटा । योगिराज अलमस्त कीर हा ! काल बाज ने लुटा ॥१॥ जिसकी सुनकर गिरा मधुर था सुखमय हृदय हमारा। हा ! हा! सहसा उस प्रिय कीरका किस पापीने मारा ॥२॥ हमको दे अध्यात्म अमिय अनुपम अज्ञान मिटाया । पूरण वह पीयूषकर हा ! किस राहने खाया
II अंधकार हा अधकार ! संसार हुआ सब सूना । जो विज्ञान प्रभाकर अस्ताचल पर गया प्रबीना
|૪. हाय हृदय जलता है त्तनमें लगी क्लेशकी ज्वाला । दुख वारि है लगी भयानक चहुँ दिश लिपटें माला नैनों में नहिं नीर जीभ हो गई अचल नहिं उठती । रोना है जी छोड़ नहीं फटती छाती पत्थर की
For Private And Personal Use Only