________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ખાલી પડેલી જગ્યા પુરાતી નથી, અમે તેમના મુખ્ય શિષ્ય શ્રી અજિતસાગરસૂરિ તેમની ખામી જણવા નહીં દેય એમ ઈચ્છીએ છીએ, અને મહૂમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ.
પ્રજાબંધુ તા. ૧૪-૬-૨૫
જૈન આચાર્યને સ્વર્ગવાસ સુપ્રસિદ્ધ જૈન આચાર્ય શ્રીમદ્ બુધિસાગરજી સુરીશ્વરજી મહારાજ ગયે મંગળવારે સવારના વિજાપુર ગામમાં ટુંક બીમારી ભેગવી સ્વર્ગવાસ પામ્યા છે. આ સમાચાર અત્રે મળતાં બીજે દિવસે તેમના મનમાં શેરબજાર, ખાંડ બજાર, કાપડબજાર, મસ્કતી મારકેટ, કદઈએળ, ગાંધીબજાર, કંસારાબજાર, ઝવેરીબજાર, ચાંલ્લાઓળ, દાણાબજાર સૈનાચાંદી બજાર, શ્રી જૈન વિશા ઓસવાળ કલબ, શ્રી જન ધ વર્ધક સભા, શ્રી વીરચંદ દીપચંદ લાયબ્રેરી વીગેરે બંધ રહ્યાં હતાં. મહેમ મહાન પેગનીઝ, ઉત્તમ ચારીત્ર્યવાન અને કવિ હતા. મહું ભજન પદસંગ્રહ, કાગ તથા બીજા આધ્યાત્મીક ૧૦૮ પુસ્તક લખીને જૈન ધર્મની સારી સેવા બજાવી છે. મહેમ પિતાના મળતાવડા સ્વભાવથી જૈન ધર્મ સિવાયના બીજા ધર્મોવાળાઓને પણ ઘણું પ્રિય અને પૂજ્ય હતા. મને જેમાં સૌથી મોટામાં મોટી ગણાતી આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી અને તેમણે કેટલાક શિને દીક્ષા આપી સારી રીતે તૈયાર કર્યા છે. મહૂમ ન્યાતે કણબી હતા. તેમ છતાં પિતાના આત્મબળથી અને અભ્યાસથી આવી ઉચી પદવી પ્રાપ્ત કરવાને શકિતમાન થયા હતા. તેમની ઉંમર આશરે ૫૦ વર્ષની હતી. મહેમ ઘણો વખત રતનપોળ ઝવેરીવાડમાં આંબલીની પિળના જન અપાશરામાં રહેલા તેથી તેમના દેહત્યાગના સમાચાર સાંભળતાં તેમના દર્શનાર્થે અત્રેથી સંખ્યાબંધ જૈને વિજાપુર ગયા હતા. મહુની યાદગીરી કાયમ રાખવા સારૂ વિજાપુરમાં મોટું ફંડ ઉભુ કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only