________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
દર રહેલા અને પિતાને સમય લખવા વાંચવામાંજ વ્યતીત કરતા. તેમણે ઘણા ગ્રંથ લખીને જેમ સાહિત્ય વૃધ્ધિમાં ફાળો આપે છે, તેવી જ રીતે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ જેવી ઉપગી સંસ્થાએ થપાવીને પણ જૈન સમાજ ઉપર-મહાત્ ઉપકાર કર્યો છે.
સાહિત્ય-વડેદરા. જુલાઈ ૧૦૮ મહાન ગ્રંથ રચયિતા મહાન સાહિત્યચાર્ય–શાસ્ત્રવિશારદ્દ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરને સ્વર્ગવાસ.
ધર્મ, સમાજ સેવા, અધ્યાત્મજ્ઞાન, તત્વજ્ઞાન આદિ ગહન વિષયો પર સંસ્કૃત પ્રાકૃત હિંદી અને ગુજરાતી ભાષામાં ગદ્યપઘમાં ૧૦૮ મહાન ગ્રંથ લખી પિતાની હયાતીમાં જ પ્રકટ કરાવી વિશ્વને ઉન્નતિ પથમાં દોરનાર મહાન પંડિત પ્રવર, કવિવર, પ્રખર વક્તા, વિચારક અને તત્વજ્ઞાની જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિજાપુરમાં ગઈ તા. ૯-૬-૨૫ ના રોજ સ્વર્ગવાસી થયના દુખદાયક સમાચાર ફરી વળ્યા છે. સદગત્ ઘણીજ ઉંચી કેટિના
ગાભ્યાસી જ્ઞાની સંત હતા. પ્રેમાનંદની પેઠે જ ગુજ૨ ભાષાની ઉત્કૃષ્ટ સેવા બજાવવાની ભીષ્મ પ્રતિજ્ઞાવાળા આ મહાત્માએ ગુજ૨ ભાષામાં સેંકડો ગ્રંથ લખી ગુર્જર સાહિત્યમાં વૃદ્ધિ કરી છે. તેમણે
થી સાહિત્ય પરિષદમાં પોતાને નિબંધ મોકલી આપે હતે. તેઓ સં. ૧૯૩૦ માં શિવરાત્રિને દિવસે વિજાપુરમાં જન્મ્યા હતા. કુર્મ ક્ષત્રિય જાતના પાટીદાર હોઈ તેમના પિતા સુખી અવસ્થામાં હતા. સંસારી નામ બહેચરદાસ હતુ. આજન્મ બ્રહ્મચર્ય વૃત્ત ધારી ૧લ્પ૭ ના માગશર સુદ ૭ ના રોજ દિક્ષા લઈ ૧૯૭૦ ના માગશર સુદ ૧૫ ના રોજ પેથાપુરમાં આચાર્યપદ પ્રાપ્ત કરી ૧૯૮૧ ના જેઠ વદ ૩ ના રોજ નિર્વાણ પામ્યા છે.
તેમણે પોતે નવીન ચેલાં કાવ્ય તથા અધ્યાત્મજ્ઞાનના ઉચ્ચ કેટિના ૧૦૮ ગ્રંથો પ્રકટ થઈ ચૂકયા છે. કોઈ આચાયે પિતાની
For Private And Personal Use Only