________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થે જોઈએ, પરંતુ જે સમયે જૈનસમાજનું નાવ ભઠ્ઠરિયામાં ડેલાયમાન થઈ રહ્યું છે, જે વખતે જૈનધર્મની વાસ્તવિકતાને પ્રચાર કરવાને સાનુકૂળ સમય હાથ આવ્યા છે, જે સમયે જનસમાજમાં છિન્ન ભિન્નતા, નિકતા અને અઘટિત સ્વતંત્રતાને પવન પુકાઈ રહ્યો છે, તે વખતે આચાર્ય શ્રીબુધિસાગરજી જેવા વિદ્વાન, ઉદાર, સમયજ્ઞ અને લેખક આચાર્યના સ્વર્ગવાસથી જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિને મર્માહત વેદના થાય, તે તેમાં લગારે આશ્ચર્ય પામવા જેવું નથી.
આચાર્યશ્રીબુદ્ધિસાગરજીને જન્મતેજ વિજાપુર ગામમાં થયે હતે કે જ્યાં તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. તેઓને જન્મ કણબી કુટુંબમાં થવા છતાં પૂર્વ જન્મના સુસંસ્કારેના લીધે બાલ્યાવસ્થાથી જ જૈનધર્મની શિક્ષા તરફ તેમનું દિલ વળ્યું હતું અને પ્રારંભથી તેમને શિક્ષાની જોગવાઈ પણ જૈન સંસ્થામાં જ થઈ હતી. બાલ્યાવસ્થાથી જ તેમની બુદ્ધિ બહુ તેજ હતી, અને તેના પરિણામે તેમણે જૈનધર્મને સારો અભ્યાસ કર્યો હતે. આગળ જતાં અભ્યાસ અપેક્ષાએ પણ લેખન પ્રવૃત્તિએ એમને પ્રધાન વિષય થઈ પડયે હતું અને તેનું જ પરિણામ એ હતું કે તેઓ એક પછી એક અનેક મૌલિક તેમજ વિવેચનાત્મક ગ્રંથ લખી શક્યા હતા. તેમનાં ભજનપદ સંગ્રહ પૈકી અધ્યાત્મના પદ્યો વાંચવા અને સાંજે ળવા પ્રમાણે–તેઓશ્રીને અધ્યાત્મના વિષય તરફ ઘણી સારી અભિરૂચિ હતી.
આમ એકંદર આચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજે પતાની વિદ્યા, જ્ઞાન ધયાન અને યૌગિક ક્રિયાઓથી જન અને અજૈન વર્ગમાં સારી ખ્યાતિ મેળવી હતી. તેમના ભજનેમાં એટલો બધો રસાસ્વાદ રહે છે કે-એ ભજેને કેણ જૈન કે કોણ અજૈન તમામને ઉપયોગી હોવાથી બધાયે રસપૂર્વક તેને લાભ ઉઠાવે છે.
મહુમ આચાર્ય શ્રી બહુ પ્રેમીલા સ્વભાવના હતા. ખટપટથી
For Private And Personal Use Only