________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
સીસીસ સ્ટીવનસન અને બીજા નાસ્તીક ધ્રુવીયનાના તથા લાલા લાજપતરાયના જૈન ધર્મ પરના અછાજતા હુમલા સામે જ્યારે શ્રીમદ્ મેઢાન પડયા અને ખરા જવાબેનાં પુસ્તકા અનેક દાખલા દલીલે સાથે લખી પ્રકટ કર્યાં ત્યારે એમની મહાશક્તિ વિશ્વે જોઇ. રમરણમાં નથી, લાંખા વર્ષોંના ગાળામાં કોઇપણ ૫થના આચાર્ય સંસ્કૃત પ્રાકૃત હિન્દી ગુર્જર ગીરામાં લગભગ ૧૨૫ ઉપરાંત ગ્રંથા આટલા ટુકા વખતમાં આલેખ્યા હોય અને તે પણ ગદ્ય પદ્યમાં અને ઉપનિષદ્ ક યાગ આત્મજ્ઞાન અને અષ્ટાંગયોગ ઉપર. વળી ભજનસંગ્રહના ૧૧ ભાગે, તથા ખીજા ઉત્કૃષ્ટ કાચૈાના ગ્રંથા લખનાર એ મહાકિવ ને જગતે પૂરતા ન પિછાન્યા હાય તા હવે પિછાનશે ને રાથેજ.
જયાં ગયા ત્યાં શાંતિ સૌમ્ય સપ અને સમાનતાનાં સેાણુ લાંનાજ ઉપાસકને પ્રચારક,
રાજાએ ભકતા છતાં લઘુતા ? ગર્વાણુના અનન્ય ઉપાસક છતાં માળજીવેનેયે સમજાય તેવા સાહિત્યનાં આલેખન
જૈન છતાં જૈનેતરાના પરમ પૂજ્ય ! એ ગુરૂદેવના ઉપકારા કેટલા ગણવા ને સ્મરવા ?
જૈન ધર્મની ઉન્નતિ, જૈન સમાજને ઉંદય, જૈન સાહિત્યને સર્વત્ર પ્રચાર, જૈન કામની ચઢતીના ઉપાચા અને જૈન જનતાના અંગ–માત્મખળની સતત્`ચિન્તવના ! એ ૫૨મ યાગીએ માજન્મ કરીને તેમાંજ મળ્યા.
સ્વર્ગગમન પહેલાંથીજ પેાતાના ભક્તોને ચેતાવ્યા અને આખર મજલ માટે તૈયારી કરી; પ્રથમથીજ મૃત્યુ જાણે તેજ ચેગી. એમણે એ જાણ્યુ હતુ, પરવાર્યા હતા-શિષ્યાને ભકતાને મળી લીધુ હતું કા ભાગ જણાવી ભળાવી દીધેા હતા. ને હસ્તાં હસ્તાં મૃત્યુને સત્કાર્યું–સ્વિકાર્યું હતું. એનાં શાં ગુણગાન ?
એમનાં જતાં એમના ભકતા જરાયે ડગ્યા વિના તેઓશ્રીની તમામ પ્રવૃત્તિએ ચાલુ રાખી રહ્યા છે. તેએશ્રીના પટ્ટશિષ્ય શ્રીમદ્
'
For Private And Personal Use Only