________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ૧૦૮ ગ્રન્થ પ્રણેતા, વિશ્વ વિરલ દિવ્ય વિભૂતિ, સ્વ. યોગનિષ્ટ, અધ્યાત્મજ્ઞાન દિવાકર, કર્મયોગી, શાસ્ત્ર વિશારદ, પૂજ્યપાદ જનાચાર્ય સદગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું પચાસ
વર્ષ પર લખાએલું ભવિષ્યવાણી ક્રાન્તદર્શન
: લેખક : રામકુમાર યાજ્ઞિક હળવદકર આર્યાવર્તને આરે, પિતાની નવ નમેષ શાલિની પ્રતિભાને બળે સહસ્ત્ર કિરણી આભા ઉતારનાર, પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ એટલે. જેને સમાજનું નહીં, પણ સમસ્ત ગુજરાતનું ગૌરવ ગણી શકાય. પુ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ એટલે કૃતનિશ્રિત મતિજ્ઞાનની સાકાર પ્રતિમા અને કાન્ત દર્શનનાં પ્રકાંડ પંડિત. કર્મવેગ જેવા અષ્ટોત્તરશત. (૧૦૮) ગ્રન્થ રનેનાં સબળ સર્જક. અષ્ટાંગ યોગનાં સાધક. અને પ્રભાવશાલી વક્તા. ઉપદેશક. આવું વિવિધલક્ષી પાંડિત્ય કદાચ ગુજરાતે જોયું હશે આટલી સર્જન શક્તિ એણે પ્રીછી હશે. પણ પુજયશ્રીનું સાહિત્યજ મહાન નહેતું. એમનું શ્રમણ જીવન તે એથીએ અધિક મહાન હતું.
For Private And Personal Use Only