________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
સુઝાતા, ઘણા માસે વીતી ગયા ત્યારે વરસાદ વચ્ચે, અને તળાવ જલથી ભરપુર થયું. અને કાદવ, કચરા તળીએ બેઠા ત્યારે, જોર કરવાથી બહાર નીકળી શકાયું. તે પ્રમાણે હું સદ્ગુરૂદેવ ! વખત વીતતા તમારા ઉપદેશના વરસાદ આવવાથી હૈયાના કાદવ પાતળા થયા. અને મહાર નીકળ્યો. તેથી કાંઇક શાંતિના અનુભવ પ્રાપ્ત થયા. અને જે વિષકષાયના ફંદામાં ફસાઈ હું ફુલ્યા કરતા હતા. તેના પસ્તાવેા કરવા લાગ્યા. તથા પૂર્વાપાતમાં અને મેં જાતે કાવાદાવા, કુડ, કપટ કરવા પૂર્વક પ્રાપ્ત કરેલી લક્ષ્મીના ઘેનમાં ઘેરાઇ, તથા તેની સભાળમાં, રક્ષણ કરવામાં હું જે ભણ્યા તે ભૂલ્યા. જેની સંભાળ કરવાની હતી તેની ચાદિ પણ કરી નહિ. તેથી આટલી ઉમ્મરમાં પણ આત્મિક ગુણાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહિ. હવે મારા ભાગ્યેાદય ચેાગે તમારી વાણી શ્રવણ કરવાને વખત મળ્યો. અને તે વાણી, ઉપદેશને હૈયામાં ધારણ કરવાપૂર્ણાંક દુન્યવી સમધીઓનાં સયોગામાં તથા લક્ષ્મી સત્તામાં જે આસક્તિ હતી તેના ત્યાગ કર્યાં. અને નિરાસક્ત બનીને આત્મા તરફ લક્ષ દીધું. ધ્યાન, ધારણામાં ચિત્તને ચાંટાડયું. ત્યારેજ આત્મતત્ત્વ, સ્વરૂપના કાંઇક અનુભવ આવ્યો. અને અનુભવના સાચા અતિશય અનંદ પ્રાપ્ત કર્યાં. તે પણ ભવાભવ ન ખસે એવા. સંસારને જે આનંદ આવ્યા હતા તે, ઠગારા અને ક્ષણભ`ગુર ભાસ્યા. અને સત્યાસત્યની સમજણ પડી. આ સઘળા પ્રતાપ હે ગુરૂદેવ ! તમારા છે.
For Private And Personal Use Only