________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૫
હતો. છતાં સત્ય સુખશાતા મળતી ન હોવાથી, આત્મધનજ્ઞાન ધ્યાન ધર્મને હારી બેઠે. તેથી વારે વારે વિને આવી પડતાં ઠક્કર વાગવા માંડી. તેથી હે સદ્ગુરૂદેવ ? સમજણપૂર્વક તમારી પાસે આવીને મેં સુખશાતાને ઉપાય પૂછો અને કરૂણ લાવી, આપે સપાય દર્શાવ્યું તેથી, જીને શ્વરનું નામ સત્ય લાગ્યું. અને આ સિવાય બીજુ કાચું, ક્ષણ વિનાશી લાગ્યું. જન્મીને જે જાણવાનું હતું તે જાણ્યું નહિ. અને દેખાદેખીએ પણ ફેગટ ફદમાં કુલ્ય. પણ સત્યફલ મળ્યું નહિ. છતાં પણ તેમાં ફસાઈ પડ્યો.
એક હાથીની માફક-એક હાથીને તરસ લાગવાથી જલ ભરેલા સરોવરની શોધ કરવા લાગ્યા. સરોવર તે મળ્યું નહિ. પણ, નાનું તળાવ નજરે દેખી તે ખુશી થયે. પણ આ તળાવમાં કેટલું પાણી છે અને કેટલે કાદળ, કચરો છે તેની તપાસ કર્યા વિના તૃષાને શાંત કરવા તેમાં ઝુકાવ્યું. આ તળાવમાં પાણી અલ્પ હતું. અને કાદવ, કચરે ઘણે હતા. તેથી ડુ પાણી પીધું. પણ તેવામાં તે કાદવમાં ફસાઈ પડ્યો. તૃષા બરાબર શાંત થઈ નહિ અને ફસામણીનું સંકટ આવી લાગ્યું. નીકળવા માટે ઘણે પ્રયાસ કરે છે. પણ નીકળી શકાતું નથી. સૂર્યના તાપથી પાણી સુકાતુ જાય છે. અને કાદવ ગાઢ, કઠણ થતા જાય છે. હવે બહાર નીકળતું નથી તેમ જ પરિવારની મમતા મુકાતી. નથી. બે ગણું સંકટ આવી લાગ્યું અને બહાર નીકળવાને એક માર્ગ રહ્યો નહિ. આ મુજબ વલેપાત કરતાં અને
For Private And Personal Use Only