________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६33
કરે. અને આત્મિક ગુણોમાં લયલીન થાઉ એ ઉપાય બતાવે. આ સાંભળી ગુરૂ સૂરીશ્વરજી બાવનમા પદની રચના કરતાં ફરમાવે છે કે
(હવે મને હરિ નામશું નેહ લાગે. એ–રાગ) હવે હું સમજ્યો જિનવર નામ એક સાચું, સાચુ જિન નામ બીજું કાચું રે, હવે, માતપિતા ભાઇ દીકરાને દીકરી, લલના કુટુંબ નહિ મારું, મારું મારું કરી મમતાથી હાર્યો, જાયું હવે સહુ ન્યારું રે.
હવે મેલા જન્મીને જાણ્યું ન તત્ત્વ સ્વરૂપ મેં, ફેગટ ફંદમાં હું ફૂલ્ય, લક્ષ્મી સત્તાની ઘેને ઘેરાયે, ભણતર ભણીને હું તે ભૂલ્યો છે. હવે આ કાયા મન વાણીથી ન્યારે હું આતમ, અલખ સ્વરૂપી સહાય, ધ્યાન ધરીને જોયું સ્વરૂપ તે, આનંદ અતિશય પાયો રે.
હવે મેરા ભેદ ગુરૂએ મને ભેદ બતાવીને, વિષય વાસનાથી વાર્યો, બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂજી, આપ તર્યા ને મને તાર્યો રે. હવે, I૪
For Private And Personal Use Only