________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડી છે. પરંતુ મૃત્યુ અનિવાર્ય છે. અને તેમને સમય થતા તે વિદાય થઈ ગયાં છે. તેમના મૃત્યુને શોક ન કરતાં તેમણે જે ભાવનાથી જીવન પસાર કર્યું છે અને જે આદર્શો માટે પિતાનું જીવન ખચી નાંખ્યું છે એ ભાવના અને આદર્શોને આપણે સૌ જીવંત રાખી તેમના અધૂરાં કાર્યને પૂર્ણ કરવા આપણે સૌ પ્રયત્ન કરી તેમને સાચી અંજલિ. અપીએ......
ドラックがいい
For Private And Personal Use Only