________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશમાં સરકારે ખાંડનું રેશનીંગ કર્યું છે અને અનાજનું રેશનીંગ કર્યું છે એથી બૂમ મારી ચારે બાજુ અસંતેલમાં જ આપણે સબડીએ છીએ. બીજા દેશની મુશ્કેલીઓ આગળ આપણી તકલીફેની કંઈ વિસાત નથી. આપણે ખુમારીથી જીવતાં ક્યારે શીખીશું? ”
આમ આખુંય તેમનું જીવન સામાજિક કલ્યાણની ભાવનાથી સભર ને છલછલ છે.
રાષ્ટ્રવ્યાપી ભલે તેમનું વ્યક્તિત્વ નહાય પરંતુ તેમણે જે એક કુશળ કાર્યકર તરીકે જ્ઞાતિનું સંગદન, જ્ઞાતિ માટે કેળવણીની યેજના, પિતાના સ્વજનેના સ્મરણાર્થે ઊભી કરેલી અનેક સામાજિક સંસ્થાઓ, અને ઘણું સંસ્થાઓને સીધે યા આડકતરે વહીવટ કરી તે સંસ્થાઓને સંગીન બનાવીને મજબૂત પાયા પર ઊભી કરી છે અને જીવનના અંતિમ વરસમાં વેપારથી લગભગ નિવૃત્ત થઈ પિતાના સમાજના ઉત્કર્ષ માટે ખંત ને ધીરજથી કામ કરતા રહ્યા છે તે બધા જ માટે ગુજરાતના ઈતિહાસમાં એ અવશ્ય યાદગાર બની રહેશે અને, કપડવંજમા તેમની જ્ઞાતિ તેમજ ત્યાંને ઈતર સમાજ તેમની અનન્ય સેવાઓ માટે સદાય જાણું રહેશે.
તેમના ચાલ્યા જવાથી આપણને એક ભારે ખોટ
For Private And Personal Use Only