________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
..
સન્યાસીના જીવે કહ્યું કે, આ ઘરમાં જ્ઞાન કયાંધી મલે ! પણ પ્રથમ ભવમાં હું સન્યાસી હતા. તે જ ભવમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પણ જાતિ, કુલના મદ, અભિમાનથી આયુષ્ય પૂર્ણ થયા પછી ચમારનો પુત્ર અન્યા. અને નિમિત્ત પામી પ્રથમ ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વૈરાગ્ય ચાગે તમાને તથા પ્રજાઓને જાગ્રત કરવા ઢાલ વગાડવા સાથે એક એક પહેારે આ મુજબ શ્ર્લાકે એલ્યે. તે અરસામાં તમે જાગ્રત રહ્યા. અના ચેાગે અનાસક્ત અની મને શેાધતા આવ્યા. અને વિવેકી બની સસારમાં સાર નથી તે સમજ્યા. માટે સઘળી સામગ્રી પામી મદ, માનાદિનો ત્યાગ કરવાપૂર્વક આત્મજ્ઞાનમાં સદાય જાગ્રત રહેવું. પ્રમાદ કરવા નહિ. આ મુજબ ઉપદેશ આપી તે ચમારના પુત્રે સર્વ સ ંચેાગેાનો ત્યાગ કરી આત્મજ્ઞાન, ધ્યાને આરૂઢ બની આત્મહિત સાધ્યું. માટે અરે ભાગ્યશાલી હંસા ? સમગ્ર સાધના પામી આત્મહિતને ભૂલતા નહિ. સૉંસારમાં કામ– ક્રોધાદિકથી સ્વાર્થ પણ સધાતા નથી, તેા પછી પરમાર્થ, જે આત્મધ્યાન છે. તે કાંથી સધાય ? સધાય નહિ. માટે મેહ, મમતા, અહંકારની જાલમાં પડીને આત્મજ્ઞાન, ધ્યાનને ભૂલતા નહિ. સંસારી માયા, આસક્તિ બાજીગરની માજી જેવી છે. દેખાડે સાકર, અને હાય કાંકરા. દેખાડે ખાંડ, પણ હાય ધૂળ. તેથી તેવી મેહ બાજીગરની નજ૨'ધીમાં ફસાતા નહિ. જાગ્રત રહી, સમ્યગજ્ઞાન, દર્શન
For Private And Personal Use Only
તેથી
તેના
મારી પાસે