________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
દેશ આપુ, પરંતુ તેના ઉપદેશ કેાણ સાંભળે ? છતાં દરરાજ ઉપદેશ આપવાની ઈચ્છા હૈાવાથી ભાવના ભાવે છે. હવે ભાવના કેવી ફૂલીભૂત અને છે. તે સાવધાન થઇને સાંભળે. તે નગરને! રાજા, પ્રજાને જાગ્રત રાખવા પહેારે પહારે ચમારા પાસે ઢાલ વગડાવે છે કે, તમે જાગતા રહે. નિન્દા વશવતી અનેા નહિ, આ મુજબ સન્યાસીના આત્મા, મદને લઇ ચમાર બન્યા છે તેના પિતાના વારા આવ્યે. તે વેલાએ અગત્યનું કામ હાવાથી ઢોલ વગાડવાનુ સ્વપુત્રને સાંપી તે બીજે સ્થલે ગયે. આ પુત્રને આનંદનો પાર રહ્યો નહિ. આજે રાત્રે એવા ઢોલ વગાડું' કે, પ્રજા, દ્રવ્ય અને ભાવથી જાગ્રત થાય. રાત્રીના પ્રથમ પહેારે ઢોલ વગાડતાં કહેવા લાગ્યા કે, “ આજ્ઞાથાં પશ્યતે રોજ, ધર્મળા વયને, આવુ ક્ષયં ન જ્ઞાનતિ, તસ્માન્તાઢિ ગાર્વાદ ” આ મુજા ખેલતા કેટલાક ધીજના જાગીને વિચાર કરવા લાગ્યા કે, આજે કોઈ જ્ઞાની પુરૂષ આપણને ચેતવવા ઢોલ વગાડીને જગાડે છે. ધન્ય છે તેને આ મુજબ કહીને પાછા નિદ્રાવશ અન્યા. પરંતુ નગરના નૃપને ઘણા પસ્તાવા થયા. સાંસારિક સુખની આશામાં રાજ્ય, તન, ધનનુ` સારી રીતે ભરણપેાષણ કર્યું. છતાં સુખની અભિલાષા પુરી ન થઇ. અધુરી જ રહી. ઉલ્ટું કર્મ વડે અંધાવાનું થયું. આમ વિચાર કરતાં એક પહાર વ્યતીત થયા. બીજા પહેારે તેણે ઢોલ વગાડીને કહ્યુ કે, "जन्म दुःखं जरादुःखं, जायादुःखं पुनः पुनः । अन्तकाले महादुःखं, तस्माज्जागृहि जागृहि આ મુજબ શ્ર્લોકના
•
For Private And Personal Use Only