________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭
રાખતા. રાજાની શકાઓને દુર કરી નિઃશંસય બનાવી સ્થિર કરતા. પરંતુ પાતાની શકાને દુર કરી માનસિક વૃત્તિને સ્થિર કરતા નહિ. આ મ`ત્રીને ઘણી સ્ત્રીએ હતી. તે સ્રીએ તે નગરમાં રહેનારા સુજાત શેઠના રૂપને દેખી ઘણી ખુશી થતી. અને તેના સુંદર વેષને પહેરી હાવભાવ કરતી. હાવાથી મત્રીને શકા થઈ. કે, આ સ્ત્રીએ શેઠના રૂપ, રગમાં મુગ્ધ બની છે. માટે શેઠને મારી નાંખવા ઉપાય. કરૂં. ઉપાય તા ઘણા કર્યો પણ શેઠ વ્રતધારી હાવાથી લાગ ફાવ્યો નહિ. છેવટે થાકીને રાજાને ભ્રમણામાં નાંખવા કુડ, કપટ ભરેલા લેખ રાજાને બતાવ્યો. અને કહ્યુ` કે, આ ગુપ્ત લખેલા પત્ર મારા હાથમાં આવ્યા છે. અને લખનાર સુજાત શેઠ છે. તેમાં શ્રી ચંદ્રુધ્વજ રાજા જે તમારા મિત્ર છે. તેના ઉપર લખે છે કે, તને ચંપાપુરીના રાજાને મારી રાજ્ય અપાવું. માટે લશ્કર લઇને જલ્દી અહિંઆ આવ.. રાજ્ય લેવાનેા હાલમાં સારે લાગ છે. આવું આવું ઘણુ લખેલ છે. તમે તેને સારા પ્રમાણિક માને છે. પણ તેના કારસ્થાન ખરાખર જાણતા નથી. માટે ઉપાય નિહ કરે તે રાજ્ય ગુમાવવાના અવસર આવશે. આથી રાજા ક્રોધાતુર ખની શેઠને મારી નાંખવા સમર્થ ન હેાવાથી પેાતાનો બીજો મિત્ર જે ચંદ્રશેખર નામે રાજા છે. તેના ઉપર મારી નાંખવાના કાગળ લખી, સુજાતશેઠને મેાકલ્યા. આ રાજા ગુણાનુરાગી અને વિચાર વિવેકવાળા હતા. શેઠ ચંદ્રશેખર નૃપને પત્ર આપ્યા. તે વાંચી, વિચાર કરી, વાતચિત જાણી, તેને નિર્દોષ
For Private And Personal Use Only