________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
આવી. પહેલા મજા પડેલ હેવાથી બીજી વાર રાત્રીમાં પિઠી. કસાઈને ખબર પડી છે કે, શિયાળ આવીને ખાઈ જાય છે. તેથી ભાજન ઉઘાડું રાખી છાને સંતાઈ રહેલે છે. તેવામાં તે શિયાળ પિંધુ પડેલ હોવાથી તેના ઘરમાં પેઠી. ભાજન દેખીને ઘણી ખુશી થઈને ખાવા જાય છે તેવામાં તેને પકડી ડુંગેરા વડે બરાબર ખરી કરી. પછી કસાઈના ઘરમાં પેસવાની ખેડ ભૂલી ગઈ. આ પ્રમાણે વિષય કષાના વિચાર અને વિકારમાં એક વાર ફાવી જવાશે. પણ તે ફાવટ સારી માનશે નહિ. કારણ કે, તેમાં ભારેભારે જોખમ ભરેલું છે. અને ઘણું ખુવારી થવાનું મહાન કારણ છે. માટે એકવાર ફાવી ગયા તેથી માની લેવું નહિ કે, પુનઃ પુનઃ ફાવી જઈશું. તે વિકારે તમારી વાટ જઈ રહેલા છે. કે, ક્યારે પુનઃ પુનઃ મૂઢ માણસો આપણા ફંદામાં ફસાય. અને જે તેમને ખુમારી આવી છે તેની ખુવારી કરીયે. અને ભયંકર અને કારમાં જોખમમાં ઘસડી લઈ જઈ એ. વિકારે તમને ફાવવા દે છે તેનું કારણ, તમે સમજ્યા નહિ હું તે, સમજણ સશુરૂ પાડે છે કે, તમને ફસાવી ખુવારી કરવા માટે જ તે તૈયાર હોય છે. શાણુ સમજે છે. બચી જાય છે. તેઓનાથી અલગ રહીને ચેતના ગુણથી યુક્ત આત્માને નિર્મલ કરી સ્વકલ્યાણ સાધવા સમર્થ બને છે. કેવલજ્ઞાની એવા પ્રભુના દર્શન, અને તેમને સ્પર્શ કરવા માટે ગુરૂવર્ય ફરમાવે છે કે, બુદ્ધિસાગર બનવું હોય તે કેવલ
For Private And Personal Use Only