________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૫
CC
કારાદિક ધર્મક્રિયા સધાય. તે મુજબ વન રાખવું જોઈ એ. દીવાળીના દિવસે ગાતમ સ્વામીની લબ્ધિ હો, ધન્નાશાલિભદ્રની માફક ઋદ્ધિ હશે. બાહુબલીજીનુ અલ હન્ત, ચન્ના શેઠની માફક સાભાગ્ય હશે. આ પ્રમાણે લખેા છે. તે પુણ્યાય વિના કેવી રીતે પ્રાપ્ત થશે. ગૌતમસ્વામિની લબ્ધિ મેળવીને શું કરશે ? ગગનવિહારી બની, અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે ! કે, સુરેપ વિગેરે દેશોની યાત્રા કરશે ! કદાચ ધન્નાશાલીભદ્રની માફક તમેને ઋદ્ધિ મળે તો તેમાં આસક્ત બનશેા ! કે, તેના ત્યાગ કરી સંયમની આરાધના કરશે ! તથા બાહુબલીજીની માફક ખેલને પ્રાપ્ત કરશે। ત્યારે, યુદ્ધ કરશેા ! કે, સ સંપત્તિના ત્યાગ કરવાપૂર્વક માન માયાને ત્યાગ કરી સયમની રીતસર આરાધના કરશે ! તેમજ ક્યવન્ના શેઠનું સૌભાગ્ય માગીને ભોગિવલાસમાં ર’ગીલા બનશે ! કે, તેના ત્યાગ કરી આત્મવિકાસને સાધવા માટે પ્રયાસ કરશે ! તે તા કહા ? જો આ સઘળી વસ્તુ મળ્યા પછી દુન્યવી સાધનાને મેળવા ખાતર મહેનત કરશે! તે પુણ્યને ક્ષય થવા પૂક સંસારમાં પરિભ્રમણ કરવાને વખત આવશે. પરંતુ તેમની સાહ્યબી અધુના મળવી અશકય છે. છતાં કદાચ મળો જાય એમ માને! તે, વ્રતધારી બની, સર્વ સાધન સામગ્રીની મમતાનેા ત્યાગ કરવાની અભિલાષા રાખશે તાજ આગળ એક પગલું પણ ભરી શકશેા. પરંતુ તમારી અભિલાષા, લબ્ધિ, ઋદ્ધિ, મલ, બુદ્ધિ, સૌભાગ્યને પ્રાપ્ત
For Private And Personal Use Only