________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૩
કે અનર્થ ઉત્પન્ન કરે છે. તે બાબતમાં ઘણી સાવધની રાખવી જોઈએ. આપણે જૈનશાસનમાં મળેલી સાધન સામગ્રીને જે સદુપયોગ થાય તે તેને “ઉપકરણ” કહેવાય છે. અને દુરૂપયોગ થાય તેને “અધિકરણ” કહેવાય છે. આત્માને નિર્મલ કરનાર, આગળ વધારનાર ઉપકરણ છે. અને અધઃ પતન કરનાર, પાડનાર અધિકરણ છે. તેને ખ્યાલ રાખ જોઈએ. સાધનસામગ્રી મેળવ્યા પછી ક્યા માર્ગે હું વાપરૂં છું તેને બરાબર વિચાર અને વિવેક કરવાની અગત્યતા છે. પુન્યને મનુષ્યભવ મળે. પણ માણસાઈ ટળી જાય તે એ માનવજીવન આત્મા માટે પાપરૂપ અધિકરણ બને અને જે માનવતાની તથા આત્મજ્ઞાનની તિ ઝગમગે તે માનવજીવન પવિત્ર બનવાની સાથે પુણ્યરૂપે થાય. એટલે ઉપકરણ બને. આર્યવરૂપે ગણત્રીમાં આવ્યા બાદ જે અનાચાર, હિંસા, અસત્ય, ચેરી, જારી વિગેરે જે અનીતિ છે. તેની શ્રદ્ધાને પણ અભાવ હોય તે તે આર્યત્વ પાપરૂપે બને. અને પાપાચારને ત્યાગ કરવાપૂર્વક વ્રત નિયમાદિને આદર હોય તે તે આર્યવ, પુણ્યરૂપે બને. અને આત્મા નિર્મલતા ધારણ કરે. તથા ઉત્પન્ન થએલ આત્મા, ઉત્તરોત્તર આત્મજ્ઞાન પામી સંસારની આસક્તિને ત્યાગ કરતે આગળ વધતું રહે છે. ઉત્તમકુલની પ્રાપ્તિ થતાં વ્રત નિયમ વિગેરેની રીતસર આરાધના હોય તે, સ્વકુલની સાર્થકતા કરવાની સાથે સ્વજીવનની પણ સફલતા કરવા સમર્થ બને. એટલે તે ઉત્તમકુલ, અધિકરણ, પાપરૂપ બને
For Private And Personal Use Only