________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સાચા અન્તરાત્મા કહેવાય. અને તે જ પરમાં આસક્તિ રાખતા નથી. એટલે પર પરિણતિ, અધ્યવસાય તથા વિયારોને રોકવામાં સમર્થ બને છે. તે અન્તરાત્મ, સમ્યગદષ્ટિવાળા ભાગ્યશાલીઓ સારી રીતે સમજે છે કે, બાહ્યત્મા બનવાથી તે ભવોભવ કારમી કતલ કરી. અને મીઠે માર ખાધે. હવે તેવા બનવું નહિ. બાહ્યાત્મા, બાહ્યદષ્ટિના મેગે કેવા હાંસીપાત્ર બને છે. અને અસહ્ય સંતાપ વિગેરે કરે છે. તે તેમની નજર બહાર હોતા નથી. દ્રષ્ટાંત તરીકે જાણવાની જરૂર છે.
એક નગરમાં જેના માતપિતા મરણ પામેલ છે એવા પુત્રની પાસે ઘણું ધન હતું. પણ રીતસર, સમજણ, વિવેક આપનાર સ્વજન વર્ગ હતું નહિ. નિકટનાં સગાં પણ તેના ઉપર ઈતરાજ ધારણ કરતાં. આ ભાઈનું લગ્ન થએલ છે. તેમજ પુત્રપુત્રીને પરિવાર છે. તેથી ધન વિગેરેના નશાથી જોઈએ તેવો વિનય, વિવેક રાખતું ન હોવાથી, કે સત્ય સમજણ આપતું નથી. આ ભાઈને મનમાં એવો. ઘમંડ છે. એવી માન્યતા છે કે, કદાપિ ઈષ્ટનો વિયેગા થશે નહિ. મારે કેની પરવા છે. આમ વતી રહે છે. તે અરસામાં વ્યાધિ થવાથી તેની સ્ત્રી મરણ પામી. આ. ભાઈને ઘણે સંતાપ થયે. આ નાના બાળકોનું કોણ રક્ષણ કરશે, સારવાર કેણ કરશે. આવી આવી ચિન્તામાં બળવા લાગ્યો. તેવામાં તેને ધનાઢ્ય દેખી કેઈએ રૂપાળી કન્યા પરણાવી. તે તે મેજમજામાં વિષયસુખમાં આસક્ત
For Private And Personal Use Only