________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનની પળેપળ ખર્ચી નાંખી છે. શેઠશ્રી હીરાલાલભાઈને શબ્દો મૂકું ત—ગુજરાતના જૈનો, જૈન સમાજ અને ઇતર કો માટે એણે હાડચામ વેચી આપ્યાં હતાં.”
એ યુગટછા હિતે, જીવનનું ભાવિ પણ એણે જાણું. લીધું હતું, હવે વધુ સમય પિતે જીવે તેમ નથી એની એને અગાઉથી જ ખબર પડી હતી, અને જાહેરમાં કહી દીધું હતું.
એટલે મુનિરાજશ્રી સિદ્ધિમુનિજીએ શ્રીમને પૂછ્યું કે “જે આપશ્રી વધારે સમય આ સંસારમાં હયાત રહો. તે શું મહતું કાર્ય કરે ?”
અથવા જે હયાત ન રહી શકે એમ જ લાગે તે તમારી ઈચ્છાને અનુસરનારાઓને તમે શું કરવા કહે ?
અને એ બુઝાતા દીપે છેલ્લે ઝગારો કર્યો કે હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ, પણ માને કે હું વધારે. જીવું તે. આ મહુડી પ્રદેશમાં એક આદર્શ ગુરૂકુલ માટે પ્રેરણા કરું કે જેમાંથી સમર્થ જૈનો બને એવા પિતાઓ. તૈયાર થાય, અને સમર્થ આચાર્યો બને એવા નિઃસ્પૃહી. નિવડે. તેમજ નેતાઓ થવાને ભેગ આપનારા પણ પાકે. અને જે આ કાર્ય હું ન કરી શકું તે અજીતસાગરસૂરિજી વિગેરે મારા શિષ્ય. અને તમે મળીને તે કાર્ય કરે
એમ હું ઈચ્છું છું. બાકી મારું લેખન કાર્ય તે મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે. અને વિ..
For Private And Personal Use Only