________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે બેલ
શ્રીઅધ્યાત્મજ્ઞાનદિવાકર રોગનિષ્ઠ, શાસ્ત્રવિશારદ આચાર્ય પ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ગુરૂદેવે તેમના જીવન કાળ દરમિયાન ઘણુ મૂલ્યવાન સાહિત્યનું સર્જન કર્યું છે તત્ત્વજ્ઞાન, ચરિત્ર, સંશોધન, ઈતિહાસ, વેગ વિ.નું ઘણીજ વિશદતાથી તેમણે તેમના પુસ્તકોમાં વિવેચન કર્યું છે. ગદ્ય સાહિત્યમાં “કાગ' એ તેમને મુગુટ મણિ છે. પણ આ ઉપરાંત વધુ તો તેમને અમર બનાવતા તેમના ભજને છે. કાફીઓ છે. કવાલીઓ છે.
ઈતર ધર્મના સંત સાધુઓની જેમ આપણુ ધર્મમાં, ભજન વગેરે લખનાર એ સંત સૌ પ્રથમ તા, આપણા તત્ત્વચિંતન, તીર્થ. કર ભગવંતો, શ્રમણ ભગવંતની આમ જનતા પણ ગાઈ શકે તેવા ભજનોની ઢાળમાં લખનાર કવિ તરીકે એ અગ્રીમ હતા. ત્યાર પહેલાં તેવા ભજનો આપણને કેઈએ આપ્યા નથી.
તેવા ભજનોના ૧૧ સંગ્રહો તેમણે આપ્યાં છે. અનેકવિધ વિષયનું તેમાં સંકલન થયેલું છે. એક એક ભજન પર કલાક સુધી ચિંતન કરી શકીએ તેવા અનેક ઉત્તમ ભજનો છે.
અનેકાનેક વિષયોને આવરી લેતા બધાજ ભજનોનો ભાવાર્થ આપવો એ ભગીરથ પ્રયત્ન માંગી લે છે. તેમાં ખાસ કરીને સુબોધ કકકાવળી કાવ્યોની સર્જનતામાં તે અષ્ટાંગ યોગસાધનાસિદ્ધિનો સાક્ષાત્કાર ને ભાવિ કાન દર્શનના ખજાનાથી ભરપૂર છે.
એ બધા તો નહિ જ પરંતુ વાંચકોને રૂચે, તેઓ તેમની પંક્તિઓને ગણગણ્યા કરે અને આત્માને ઉર્વગામી બનાવે તેવા કેટલાક પસંદ કરેલા ભજનને ભાવાર્થ અમે આપવા એક નમ્ર પ્રયત્ન
For Private And Personal Use Only