________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
આરાધના કરવા તૈયાર થાશે. હા હા કરતાં ઘણા વર્ષો વ્યતીત થયા. પણ સત્ય યાગીપણું આવ્યુ નહિ. માટે ચેાગીપણાને સફલ કરવા હવે કયારે તૈયાર થશે! ! સદ્ગુરૂ કહે છે કે, હું ચેતન ચેતીને અન્તરમાં આત્માનું ગાણું ગામે. કે, જેથી અહંકાર્ટ, મમતાના વિચારો અને વિકારો દૂર ભાગે. અને જે વિકલ્પ થતા હોય તે શાંત થાય. આવી અનંતી કમાણી કરવાની મેાસમ પુનઃ પુનઃ પ્રાપ્ત થવી દુઃશક્ય છે. માટે આત્મહિત સાધવા લક્ષ દેવાની જરૂર છે. દુન્યવી સુખની આશામાં ધાએલ પ્રાણીઓને, આશારૂપી બેડીથી તે બધાએલ હાવાથી, સ્વપ્ને પણ સુખ મળતું નથી. છતાં તે સુખ મેળવવા દરરોજ મથી રહ્યા છે. પરંતુ તે વિષય કષાયના ત્યાગ કરવા પૂર્વક, આત્માના ગુણાને રીતસર એળખી, તેમાં લીનતા, સ્થિરતા ધારણ કરે તે સુખની આશા પુરી થાય. અને તેની દુઃખની એડી તૂટે.
એક રાજાની પાસે, નદીમાં તણાતા પાકા ખીજોરાને ગ્રહણ કરી, કોઈ માણસે ભેટ તરીકે મુકયુ. રાજાએ તે બીજોરાનું રૂપ અને સુગધ જાણી આનંદ પૂર્વક સભામાં ખાવા માંડયું. ઘણી મીઠાશ આવવાથી અને તેના રસમાં આસક્ત મનવાથી સભામાં રહેલ સભ્યને કહ્યું કે, દરરોજ આવુ' પકવ જોરૂ તમે લાવી આપે, સભામાંના એક શાણાએ કહ્યું કે, આવા બીજોરાની વાડી છે. તે, યક્ષ અધિષ્ઠિત હાવાથી, કેાઈ લેવા જાય ત્યારે તે મરણ પામે છે. માટે તે લાવવામાં મરણનુ' પૂરેપૂરૂં ોખમ છે. માટે
For Private And Personal Use Only