________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ ધાર્મિક સામાજીક અને રાજકીય ઉત્કર્ષમાં અપ્રતિહe ઉપદેશ આપતા રહ્યા છે. નિસ્પૃહીનાને અજબ ઘડયે ગુરૂવર ચારિત્રવિય આવ્યા, ભાવ્યા સિદ્ધગિરિવર પડછાયા ? સ્થાપી સંસ્કૃત-પ્રાકૃતશાળી ?
ત્રિભુવન.. ફળ્યું સ્વમ બનારસમાં લાગ્યું, આશા સમકાન પણ બાંધ્યું, વિદ્યાર્થી વૃદ ઠીક ઠીક વાગ્યું ? .... ત્રિભુવન પ્રતિકૂળ સંયોગને રેલવડી, જાણે પાઠશાળા આ બંધ થઈ ? વિદ્યાવાડી કરમાઈ રહી ?
. ત્રિભુવન અવધુતસૂરિ બુદ્ધિસાગરજી, સંજીવની સંસ્થાને અરપી? આજ્ઞા ભક્તોને તુર્ત દીધી.
..... ત્રિભુવન જીવનચંદ્ર-લલુભાઈ મળ્યા, કેસરીસુત શ્રોફ ફકીર ભળ્યા, યશવિજય ગુરુકુળ નામ ધર્યો. ... ત્રિભુવન જીવનદાતાસૂરિ બુધ્યાબ્ધિ, ગુરૂકુળને દ્રષ્ટિ નવિન લાધી, આજે સિદ્ધિ અજબ ગુરૂકુળ સાધી. .. ત્રિભુવન (ઉધૂત શ્રી આત્માનંદપ્રકાશ પુસ્તક ૫૪ પેજ ૩૧)
આજથી પચાસ વર્ષ પહેલાં શ્રી શત્રુંજ્યગિરિરાજની પરમ પાવનકારી શીતળ છાંયડીમાં સ્વ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી)એ ચારિત્રસંસ્કૃતપ્રાકૃત પાઠશાળા તથા છાત્રાલયની સ્થાપના કરી. આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘેડીઘણી થવા પામી. અને તેના માટે
For Private And Personal Use Only