________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શતાષિક ગ્રન્થા લખી નાખે છે. ભજનાના ભંડાર ખુદ્દા સૂકી દે છે, અને કાવ્યેાના કેકારવથી ગુજરાઘાન ગજવી મૂકે છે. હારા ભક્ત જિજ્ઞાસુએ તેમની આસપાસ હમેશા સ્થળે સ્થળેથી આકર્ષાઈ આવી જ્ઞાનામૃત પિપાસાથી તેમના મુખચંદ્રના ચાતક બની રહે છે. અંત્યજોના મહારાજ, મુસ્લિમૈાના આલિયા, હિંદુઓના સુત, જૈનોના ગુરૂ, ખાલકેાનાખાપજી, અને શિષ્યેાના તારક ઉદ્ધારક થઈ પડે છે....સ દર્શનના વિદ્વાના, રાયને શક તેમના સહવાસના અભિલાષી અને છે. જાહેર વ્યાખ્યાનાથી જનતાને નવચેતનવંત બનાવે છે. વિમલ છતાં વિદ્યુત્ શક્તિભરી તેમની જીવતી વાણીના અજમ પ્રવાહ હજારાની શંકા સમાવે છે. નદી, કિનારા, કાતર, ગિરિગુફા અને ભોંયરાંમાં અલખની મસ્ત ધુનમાં અષ્ટાંગયોગ આત્મપ્રભુથી એકતા સાધે છે. આઠ મણ વજનનું, ખાળ બ્રહ્મચર્યનું જવલંત તેજે ઝળહળતું નીરોગી શરીર કલાકે સુધી શીર્ષાસન કે અન્યાસને! કરતું જોનારને એમની આત્મશક્તિ નીરખવાની લહષ્ણુ સાંપડી છે.
તેમણે પ્રથમ ચાતુર્માસ સુરત, પછી પાદરા, વિજાપુર, માણસા, મુંબઇ, વગેરે મળી કુલ ચાવીસ ચાતુર્માસે ભિન્ન નિમ્ન સ્થળે ગાળ્યાં છે. ત્યાં અને ક્ષેત્ર સ્પશના ગે વિહારમાં, પાઠશાળાએ, ધમ શાળાઓ, ગુરૂકુળા, દહેરાસરો, એડીગા, જ્ઞાન માિ, સેનીટેરિયમ પ્રગટાવ્યા છે, સદ્યા કઢાવ્યા છે, ઉજમણાં તથા ઉપધાન તપેા કરાવ્યાં છે.
For Private And Personal Use Only