________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
જાતે કરતી નથી. માનપૂર્વક નૃત્ય કરતાં પણ આવડતું નથી. તેણમાં કશીય આવડત નથી. ભેળી ભદલ જેવી છે. આ મુજબ દાસ, દાસી, આગળ અદેખાઈ કરવાથી, તિર્યંચ ગતિના આયુષ્યને બંધ પડ્યો. જો કે, ધાર્મિક ક્રિયાઓ ઉમદા કરે છે. છતાં અદેખાઈ વિગેરે દેને દૂર કરતી ન હોવાથી, આયુષ્યના અંતે મરણ પામી કુતરી થઈકહો હવે કુતના કુતરી શાથી થઈ! તે તમે એ જાણ્યું. માટે કોઈ પણ વ્યાવહારિક કાર્યો કરતાં, તેમજ ધાર્મિક કાર્યો કરતાં ઈર્ચા–નિન્દા વિગેરે દેશે દૂર કરવા જોઈએ. તે જ તે કર્યો નિષ્કામભાવે કરતા સફલ થાય છે. અને પ્રભુ-ભજન ભક્તિ, સેવા નકામી વૃથા જતી નથી. માટે સગુરૂ કહે છે કે; જેવું કરીશ તેવું પામીશ. “બંટી વાવીને, બાજરીની જે આશા રાખી છે. તે ફળશે નહિ. માટે જાગ્રત થા ? મિથ્યાત્વ મેહમાં અજ્ઞાનતા ભારોભાર છે. જ્યાં મિથ્યાત્વ મહ છે, ત્યાં અજ્ઞાનતા રહેલી છે જ. અને અજ્ઞાનતાના યોગે, પ્રયાસ કરવા પૂર્વક પ્રાપ્ત કરેલી વસ્તુઓમાં સુખ શાંતિની અભિલાષા છે. તેજ પદાર્થો સ્વપ્નાની બાજી જેવા છે. વિવેકદ્વારા જ્યારે જાગ્રત થવાય છે, તથા સભ્ય જ્ઞાન થાય છે, ત્યારે તે મેળવેલી વસ્તુઓ સ્વપ્નાની બાજી જેવી લાગે છે. તથા કદાચિત્ ઈન્દ્રના જેવી સાહ્યબી-વૈભવ વિગેરે. હોય તો પણ છાજતે નથી. છેવટે તે તેને ત્યાગ કરે. પડે છે. અગર ત્યાગ કર્યા પહેલાં તે વસ્તુઓ પિતે ખસી જાય છે.. તે પછી તે ખસી જાય તે પહેલાં, તેના ઉપર મમતાને
For Private And Personal Use Only