________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
.
છે, અરે જીવાત્મા ? તેં કેવું કાર્ય કર્યું તે તેા બતાવ ? જો ઉત્તમ કાર્ય કર્યું હશે તેા ઉત્તમ સચે ગે। અને નિમિત્તો મળશે. અને વરવા કહેતાં વિરૂપ-અધમ કર્યા કર્યો હશે તેા ઉત્તમ સાધના કયાંથી મળશે ? ઉમદા સચેાગા તથા નિમિત્તોને મેળવવાની અભિલાષા હોય તા, સઘળી જ જાળના ત્યાગ કરી, આત્મિક ગુણા તરફ નજર રાખ. દુન્યવી પદાર્થોના આકર્ષણ દ્વારા ખેંચાઇશ નહિ. એટલે સારૂં કાય કર્યું હશે તે; સારૂં સુખ મળશે. સુખે અગર દુઃખે એક દિવસ તે દરેક પ્રાણીઓને મરણને શરણ થવાનુ' છે જ, તેા પછી પરલોકે સારા સર્ચગેાદ્વારા સુખશાતા રહે તે માટે, કેમ ઉત્તમ કાર્ય ન કરવું ? અને બુરા-અધમ કાર્યને ત્યાગ કેમ ન કરવા ? જરૂર ત્યાગ કરવા. વ્યાવહારિક કાર્યો કરતાં પણ જો રાગ-દ્વેષ અને મહાદિકને ધારણ નહિ કરે તેા, તે કાર્યો ઉત્તમ ખનશે. અને ધાર્મિક કાર્યો કરતાં ઇર્ષ્યા-અદેખાઈ કરીશ તા તે કાર્યો ઉત્તમ કહેવાશે નહિ. માટે દરેક કાર્યોમાં ઇર્ષ્યા, અદેખાઈ થાય નિહું તે માટે લક્ષ રાખવુ. જરૂરનું છે, આવા અવગુણા, કરેલ ધર્મને સફલ કરવા દેતા નથી.
કુ'તના રાણીની માફક-એક રાજાને જૈનધર્મનું પાલન કરનારી કુતના નામે મહારાણી હતી. તથા ખીજી રાણી શેકચ તરીકે હતી. પણ જૈનધર્મની આરાધક હતી. કુતના રાણીને દેરાસર અંધાવવાની ઇચ્છા થઈ. રાજાને પેાતાની ઇચ્છા જણાવી. નૃપે લાખેા રૂપિયા ખરચી ખાવનજીનાલય
For Private And Personal Use Only